________________
– ૧૭ – વિશિષ્ટ વ્યક્તિઓ.
remem
*
*
*
*
*****
**
***
**
*
***
******
************
સંસારના પ્રત્યેક માનવમાં કંઈક ને કંઇક તો વિશિષ્ટતા રહેલી હોય જ છે. મનુષ્ય સ્વભાવજ એવો છે કે દરેક માણસ કમમાં કમ એવા ગુણથી યુક્ત હોય છે કે, જે ગુણ બીજામાં એાછા દેખાય અથવા ન દેખાય. હજારે દુ
થી ભરેલા માણસમાં પણ કંઈક તો ગુણ હેયજ છે. કેઈમાં વિદ્વત્તા હોય છે, તો કેાઈમાં સદાચરણ હેાય છે; કેાઈના મુખમાં મીઠાશ હોય છે, તો કોઈમાં કાર્યક્રશળતા હોય છે: કોઈમાં સેવાભાવ હોય છે, તે કેાઈમાં ધાર્મિકવૃત્તિ હાય છે, કોઈમાં પ્રામાણિકતા વિશેષ દેખાય છે, તો કઈમાં એજસ્વિતા હોય છે કે ઈ સંસારમાં રહેવા છતાં વૈરાગી-ઉદાસીન હોય છે, તે કઈ સત્યવાદી હોય છે; કેઈમાં વસ્તૃત્વને ગુણ હોય છે, તો કોઈ લેખક હોય છે, કોઈ કવિ હોય છે, તો કોઈ ગ્રન્થકાર હોય છે, કેઈ અર્થશાસ્ત્રી હોય છે, તે કે વિજ્ઞાની હોય છે; કેજીમાં સંગીતકળાની સ્વાભાવિકતા હોય છે, તો કોઈ
*
*
**********
*
*****
*
**
**
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org