________________
મારી સિધયાત્રા
ઉપર કથા તેવા ગુણેાવાળી જે અનેક વ્યક્તિ મારી નજર સામે આવેલી છે અને જેમના ગુણેા માટે મને માન ઉત્પન્ન થયું છે, તે બધા પ્રત્યેનું માન મારા હૃદયમાં કાયમ રાખીને, એવાઓમાંના થાડાક ટ્રેક પરિચય આપવા હુ* ઉચિત સમજું છું.
ડૉ. ધાલા
૧૮૦ ]
પારસીઓના આ વડા ધર્મગુરુ ન કેવળ પારસીઓમાં પ્રસિદ્ધ હૈં, ન કેવળ કરાચીમાંજ પ્રસિદ્ધ છે, પરંતુ સમસ્ત ક્રામામાં અને સમસ્ત દેશામાં લગભગ તેઓ પ્રસિદ્ધ છે. તેમની વિદ્વત્તા અદ્ભૂત છે. પારસી ધર્મગુરૂઓ, કે જેઓ ‘દસ્તુર’ કહેવાય છે, તેઓમાં પણ પેાતાના ધર્મ શાસ્ત્રાના મુખપાક સિવાય, અર્થાંનુ જ્ઞાન ધરાવનારા બહુ ઓછા મહાનુભાવા લેવામાં આવે છે. ડેા. વાલા પેાતાના ધર્મગ્રન્થાના એક ઊંડા અભ્યાસી છે. તે, ન કેવળ પારસી ધર્માંનું, પરન્તુ એક તત્ત્વજ્ઞાનીમાં જોઇએ, તે પ્રમાણેનુ અધા ધર્માંનું વિશાળજ્ઞાન ધરાવે છે. તેમનાં પુસ્તકા, યુરેાપ અને અમેરિકા આદર પૂર્ણાંક પ્રગટ કરે છે. અને માનની ષ્ટિથી તેનેા અભ્યાસ કરે છે. પારસી કોમનું તેમના પ્રત્યે ઉંચુ માન છે. પારસીએમાં ઘણા સુધારાઓને અવકાશ છે. ડા. ધાલા પારસીઓના હિતની વસ્તુઓ વખતે વખત ભાષણા અને પૂસ્તકા દ્વારા જાહેર કરે છે. તેઓ એમ. એ, પીએય, ડી, છે. ‘શમ્મ-ઉલ-ઉલેમા’ છે, અને, લિટ્ ડી” ની ઉંચી ડીગ્રી ધરાવે છે. એક ક્રામના ધ`ગુરૂ હેવા સાથે આટલા વિદ્વાન અને પ્રસિદ્ધ પુરુષની કરાચીમાં હયાતી, એ કરાચીની શાભા છે. તેમનું પૂરું નામ છેઃ દસ્તુર ડાકટર માણેકજી ન. ધાલા.
જમશેદ મહેતા
•
પાતળું શરીર, લાંભા કાટ, સાદું... પાટલુન, માથે સાદી ટાપી, શુદ્ધ સ્વદેશી વેબ, જરા લાંબી આકૃતિ, વ્હેરા ઉપર શાંતતા, આંખેામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org