________________
ગુજરાતીઓનું સ્થાન
[ ૧૭૧
"
9
એક આલીશાન મકાન ધરાવે છે. આ વિદ્યાલયતી સાથે જ છેકરીઓ માટેની મહિલા વિદ્યાલય પણ ચાલે છે. વિદ્યાલયમાં લગભગ ૭૫૦ જેટલા વિદ્યાર્થી ઓ અભ્યાસ કરે છે; જ્યારે મહિલા વિદ્યાલય 'માં લગભગ ૨૦૦-૨૫૦ જેટલી બાળાએ અભ્યાસ કરે છે.
·
<
"
આવી એક સુ ંદર સંસ્થા હમણાં જ થાડા વખત ઉપર સત્તાની સાઠમારીના ચકડાળે ચઢી હતી. સ`ચાલકો અને શિક્ષાના સંધણુમાં આટલી વિશાળ સસ્થા જમીનદાસ્ત થવા ખેઠી હતી. આ વખતે કરાયીનો સમજુ વ, સંસ્થાની હયાતી સંબંધી જેટલા વિચાર કરતા હતા, તેના કરતાં યે વધારે આજના શિક્ષણુમાં આગળ વધીને પાતાને ‘ સબકુછ ’ સમજનારા કેટલાક સાક્ષરાની-કેળવણીકારાની સંસ્કૃતિ ઉપર વધારે વિચાર કરતા હતા. ગયા વર્ષોંમાં ગુજરાતી સાહિત્ય પરિષદ્'ના તેરમા અધિવેશન પ્રસંગે કરાચીના જે કેટલાક • સાક્ષા ' એ પેાતાની ‘સાક્ષરતા’નો પરિચય કરાવ્યેા હતા, એનોજ પડધા આ વિદ્યાલય ઉપરના પ્રકાપ હતા, એમ માલાતું. ‘વળી જે સાક્ષરા કે શિક્ષા બાળકાનાં જીવનો ઘડવાની જવાબદારી લઇ બેઠા હૈાય, અથવા જેઓ પેાતાની કવિતાએ કે લેખા દ્વારા જનતાને મેધ આપતા હાય, તેવા સાક્ષરા કે શિક્ષકા પૈકીના કોઇ કોઇ દ્વારા સાધારણુ મનુષ્યેાચિત વ્યવહારાથી અનુચિત પ્રવ્રુત્તિઓ થતી જોવાય ત્યારે તેા ‘જ્ઞહિલા-ગ્નિ શ્થિતા' જેવું જ લાગે. અને સામાન્ય વર્ગને ભારે જ ખેદ થાય. ’ એમ પણ સામાન્ય વર્ગોમાં સ્પષ્ટ એલાતું. અસ્તુ. આખરે ડાહ્યાઓના ડહાપણું કામ કર્યું " અને દૂધ દૂધમાં અને પાણી પાણીમાં મળી ગયાં.
Jain Education International
૩ શારદા મન્દિરકરાચીના ભાઇ મનસુખલાલ હાર્દિક લાગણીથી તારીખ ૯ મી એપ્રીલ ૧૯૨૧ ના સરસ્વતી મંદિર' એ નામની સંસ્થા કઇ પણ સ્થાન
"
જોબનપુત્રાની દિવસે “ ભારત સાધન વિના
For Private & Personal Use Only
www.jainelibrary.org