________________
સિધી હિંદુઓ
[ ૧૫૯
હોય ત્યાંસુધી લાભકર્તા થાય છે. મર્યાદાને અતિરેક થતાં તેજ વસ્તુ હાનિકારક થાય છે. અતિરેક થઈ ગએલી શ્રદ્ધા ધૂર્તાને પોષણ આપવાવાળી થાય છે.
સંસારની વાસનાઓમાં રચી પચી રહેલા લોકે બિચારા નેકરી, પુત્રપ્રાપ્તિ, પિસે, સ્ત્રી અને બીજા સાંસારિક લાભની આશાથી જ્યાં ત્યાં ભટકે છે, પરંતુ જેઓ સાચા ત્યાગી છે, તેઓ તો આવા લોકોને સાફ સાફ સંભળાવે છે કેઃ
“ભાઇઓ કે બહેને, તમે ઈશ્વરનું ધ્યાન કરે. પાપને ઓછું કરો, બીજા નું ભલું કરો. તમારું ભલું થશે.” લેભીયા હોય ત્યાં...
. પણ, જેઓ ધૃત છે, ઠગારા છે, વિષય વાસનાઓમાં આસક્ત છે, લેભાયા છે, જ્યાં ત્યાં પૈસે અને વિષયના શિકાર શોધતા ફરે છે, એવા ઓને આવા ભેળા અને સંસારના લેભી માણસની શ્રદ્ધા અને ભક્તિ સાધનભૂત થાય છે. એ કહેવત પેટી નથી જ કે “લેમિયા હોય, ત્યાં ધૂતારા ભૂખે ન મરે.'
સિંધમાં “ઓમ મંડળી' જેવી સંસ્થાઓ ઉભી થાય, એ સિંધી લોકેની શ્રદ્ધાને ગેરલાભ ઉઠાવવાની મનોવૃત્તિ સિવાય બીજું શું કહી શકાય ? “ ચાલો, ચાલે, દાદા લેખરાજની “ એમ મંડળીમાં દાખલ થઈએ. ખૂબ ખાવા પીવાનું મળશે, મેવા-મીઠાઈના થાળ ઉડાવાશે. મેજ મજા ઉઠાવવાની મળશે. કૃષ્ણ ભગવાનની “પી” તરીકેનું માન મળશે. પતિ અને સાસુ-સસરાઓના બંધનમાંથી મુક્તિ મળશે. અને સાથે સાથે દાદા લેખરાજ બ્રહ્મજ્ઞાન આપી બ્રહ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org