________________
ગુજરાતીઓનુ` સ્થાન
[ ૧૫
લાખની કહેવાય છે. જેમાં એશીથી તેવું હજાર કેવળ ગુજરાતીએજ છે. આ ગુજરાતીઓમાં કચ્છી, કાર્ડિયાવાડી અને ગુજરાતીનો સમાવેશ થાય છે. ભાઇ હીરાલાલ ગણાત્રાના શબ્દોમાં કહીએ તાઃ
કચ્છ કાઠિયાવાડના સાહસિક મેમણભાઇ, વ્યવહારકુશલ સિદ્ધપુરના વારાએ અને સખાવતે શૂર પારસી ભાઇએ પણ ગુજરાતીએ છે. હિરજનેની તે! ઘણી મેાટી સખ્યા કરાચીમાં નિવાસ કરી રહી છે.
કાઇપણ દેશમાં જરાતી ઝળકયા વિના નથી રહી શકતા. ગુજરાતીની ખ઼ુદ્ધિમત્તા, ગુજરાતીની કાર્યકુશળતા અને ગુજરાતીની એજસ્વિતા કાંય ઢાંકી નથી રહેતી. મંગાળ કે આસામના એક નાનામાં નાના ગામડામાં એક એ ગુજરાતી જ કાં ન હેાય ! જાણે, એણે ગામ વશ કર્યું. હશે. કરાચીમાં ગુજરાતીઓનું સ્થાન જોયા પછી કવિ ન્હાનાલાલના આ શબ્દ યાદ આવે:--
“ યાં યાં વિચર્યો ત્યાં ત્યાં ગુજરાતીઓએ ગુજરાત વસાવ્યું. રામ-લક્ષ્મણ-જાનકી વિંધ્યાચળ એળગી મહા અણ્યમાં પ્રવેશ્યાં અને જ્યાં જ્યાં આશ્રમ કીધાં ત્યાં ત્યાં આ સંસ્કૃતિ વાળી. એમ ગુજરાતનાં વનવાસી રામ-લક્ષ્મણ-જાનકીએએ પૃથ્વીમાં જ્યાં જ્યાં પગલાં કીધાં, ત્યાં ત્યાં ગુજરાત સ્થાપ્યું ને ગુજર સસ્કૃતિના મડપેા ને કુંજો માંડયા,
re
ગુજારાતણનાં પગલાં એ તેા જાણે કંકુના પગલાં. જાનકીજીએ જેમ પચવટીની વાટિકા રસ સૌ થી શણગારી હતી, એવી રીતે ગુજરાતણ્ણાએ મહાગુજરાતની વાડીએ શણગારી છે. ’ર
૧ જૂએ “ શ્રી કરાચી ગુર્જર સાહિત્ય કળા મહેાત્સવ' પ્રસ’ગનુ તેમનું
વ્યાખ્યાન.
૨ જુએ વ્યાખ્યાન.
- કરાચી ગુર્જર સાહિત્યકળા મહાત્સવ' પ્રસગનું તેમનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org