________________
૧૬૮ ]
મારી સિધયાત્રા
• ગુજરાતી ' એટલે માત્ર હિન્દુ જ નહિ. પારસી, વારા, ખાજા મેમણ વિગેરેનો પણ સમાવેશ ગુજરાતીઓમાં જ થાય છે. એટલે ગુજરાતી તરીકેની પ્રવૃત્તિમાં તે તે કામાનો સાથ જ છે, એમ સમજવું. પારસી વારા વિંગેરે
કરાચી અને સિંધના બીજા સ્થાનોમાં મળીને પારસી ભાષએની વતી પણ સિંધમાં સારી, એટલે લગભગ ચાર હજાર જેટલી છે. લગભગ ૩૬૦૦ જેટલી વસ્તી તેા કરાચીમાં જ છે. અને બીજા શહેરાની જેમ કરાચીમાં પણ તેમનું સ્થાન ઝળકતું અને `ચુ' છે. ભાઇ રૂસ્તમ સીધવા પેાતાના એક લેખમાં લખે છે તેમ, પારસીઓને સિંધમાં આવે લગભગ સેા ઉપર વર્ષાં થયાં છે.
આવીજ રીતે વેારા અને ખાજા ભાઇઓની પણ મેાટી વસ્તી છે. તેઓને પણ સિંધમાં આવ્યાને લગભગ સે। જેટલાં વર્ષો થયાનું કહેવામાં આવે છે.
છેલ્લા દશ વર્ષોમાં તે ઉપરની બધી ક્રામેાના ગુજરાતીઓની વસ્તીમાં અને તેની પ્રગતિમાં ઘણેાજ ફેરફાર થઇ ગયા છે. તેણે સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય બાબતેામાં પણ પેાતાનું ઓજસ્ બતાવી આપ્યુ છે, એટલુ' જ નહિ પરન્તુ કવિ ન્હાનાલાલ કહે છે તેમ, * બુદ્ધિથી, શ્રમથી, નિજના એજથી અને વર્યાંથી ‘ગુજરાતી ધૂળમાંથી ધન સર્જે છે' એ કહેવતને સાચી પાડી છે. ’
ગુજરાતીઓની પ્રવૃત્તિ
આજે કરાચીમાં ગુજરાતીઓનું જે સ્થાન છે, તે બતાવવા માટે એટલુ જ કહેવું ખસ થશે કે કરાચીની એવી એક પણ પ્રવૃત્તિ નથી કે જ્યાં ગુજરાતીઓ ઝળકયા વિના રહ્યા હોય કે રહેતા હૈાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org