________________
૧૬૨ ૩
મારી સિંધયાત્રા
રાખનાર મનુષ્ય. બીજાના જોષ જોવા તૈયાર થાય, ખીજાઓને આપવાની લાલચે આપે, પૈસા ખરચી ખરચીને પેાતાના મહત્ત્વનાં બ્યુગલે બીજાએ પાસે કુંકાવે, એવા માણસે ખીન્નને શું આપી શકવાના હતા ? સિવાય ૐ બિચારા ભેાળા જીવેાને જાળમાં ફસાવે અને પેાતાની ઇચ્છા તૃપ્ત કરે.
એક પવિત્ર મહાપુરૂષના આશીર્વાદ મનુષ્યની શ્રદ્દાના સાવરમાં પડે છે, તે એના આત્માની શુદ્ધિ જરુર થાય છે, એના આત્મા પાપના પથેથી પાછા હતી સમાના સીધા માર્ગે વાળે છે. જે સાંસારિક લાભો સાધુએ સ્વય' છેાડયા છે, એ સાંસારિક લાભ ખજાને આપવાનો ઢાંગ કરનાર સાધુ કેવા સાધુ હોય ? એ સમજુ લેાકા જરુર સમજી શકે છે.
સિંધી લેાકાની શ્રદ્ધાના અને ભકિતને ગેરલાભ ગુણ લેાકા લઇ રહ્યા છે. પરતુ જેઓ સમજદાર છે, રિક્ષિત છે, એએ જ્યારે સાચા ત્યાગને જુએ છે, સાચી સાધુતાનું સ્વરૂપ સમજે છે, મનુષ્યની હયાતિનું શુ ધ્યેય છે ? એ જ્યારે જાણે છે અને ચગી જ ત્યાગનો ઉપદેશ આપી શકે, તેમ ત્યાગી ત્યાંગના જ ઉપદેશ આપી શકે, એ વસ્તુ જ્યારે એમના ગળે ઉતરે છે, ત્યારે તેએ એવી સાંસારિક લાલચેાના પ્રશ્નોથી અને એવી માગણીઓથી દૂર રહે છે. આત્મકલ્યાણની ભાવના તરફ વળે છે.
અમારા પરિચયમાં આવનાર હજાર સિંધી ભાઇએ બહેનાએ જ્યારે આ વસ્તુ સમજી લીધી ત્યારે તેઓ પેતાથી બને તેટલા અંશે પ્રભુભકિત, સાધુસેવા અને ગૃહસ્થના ખાસ ખાસ ગુણે! મેળવવા માટે પ્રયત્નશીલ થવા લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org