________________
૧૫૨ ]
મારી સિધયાત્રા
કેટલાકોના આવા મત હોવા છતાં, મારે! તે। અનુભવ છે કે સમયઃ સમયનું કામ અવશ્ય કરશે. જે વસ્તુ અતિમાત્રામાં વધી જાય છે, એન્જ પાછી મૂળ ઠેકાણે આવે છે. આ સ્ત્રીઓમાં પણ એવી બહેનેાની સખ્યા ઓછી નહિ હોય—નથી, કે જેઓ સાદાઇ અને આધ્યાત્મિક જીવન જીવવાનું વધુ પસંદ કરે છે, એટલુ જ નહિ પરન્તુ ધાર્મિ`ક સંસ્કાર। પણ સારા જોવાય છે.
લેતી દેતીના રીવાજ
સારામાં સારી શિક્ષિત, આગળ વધેલી, માટામેટા હોટ્ટા ભાગવનારી, યુરાપ, અમેરીકા જેવા દેશમાં જનારી-આવનારી વીસમી સદીના વિજ્ઞાનનો અનુભવ કરનારી–આવી ઊઁચી સિધી હિંદુ કોમમાં એક રિવાજ એવા ઘર કરી ગયા છે કે જે એ આખીએ જાતિને માટે કલ કભૂત કહી શકાય છે. અને તે રિવાજ છે લેતીઢતીનેા.
સિંધી લોકોમાં શ્વેતીદેતીના જે રિવાજ છે, એવા રિવાજ ભાગ્યેજ દુનિયાની બીજી કોઇ કોમમાં હશે. પારસીઓમાં જરુર હતા અને કુંજીક અંશે હજુ પણ હશે; છતાં સિંધો હિંદુઓના આ રિવાજે તા હદજ કરી છે.
"
* લેતીદેતી ' એટલે જેને આપણે ‘વિક્રય’ કહીએ. મારવાડ અને ગુજરાત કાઠિયાવાડમાં કન્યા વિક્રય ' નો રિવાજ પડેલાં બહુ હતા, એથી પણ વધારે આ લોકોમાં વિક્રય' નો રિવાજ આજ પણ છે. કન્યાનો બાપ વરની પસંદગી કરવામાં જેટલી મેાટી રકમ ખરચે, તેવા વર મળે. કન્યાનો આપ કન્યાને જાય, એટલે એણે ૧૦-૨૦-૨૫ હજાર રૂપિયા આપવા પડે, વર જરા સારા હોય તે એક કન્યાનો બાપ ૧૦ હજાર આપવા તૈયાર થાય, તેા બીજીનો બાપ ૧૫
ચેાગ્ય વર શોધવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org