________________
સિંધી હિંદુ
હજાર અને ત્રીજીનો બાપ ૨૦ હજાર. વરના ભાવ તેજી ઉપર ચાલ્યેાજ જાય. કાષ્ટ ગ્રેજ્યુએટ છેાકરીને યાગ્ય વર શેાધવામાં તે એન આપને તેજીના ટેાનમાં એટલુ બધુ' તણાવવું પડે કે બિચારાનો દમજ નિકળી જાય. વળી જોઇએ તેટલા પૈસા આપવા છતાં પણ, જો કોઈ સારા ખાનદાન અને સદાચારી વર ન મળ્યે, તે બિચારી છેાકરીના પૂરા ભાગજ.
મેટી ખૂબી તા એ છે કે કન્યાનો બાપ, જે હજારાની રકમ વરની ખરીદીમાં ખરચે છે, એમાં કન્યાનો કંઇપણુ હક રહેતેાજ નથી. એતે જે માણસ વરરૂપી માલ વેચે છે, એ માણસના પલ્લે પડે છે. અર્થાત્ કન્યાના નામે એ રકમ જમાં ન થતાં, વરનો આપ તે રકમ લે છે.
[ ૧૫૩
પરિણામ એ આવે છે કે લગ્ન થયા પછી એ પતિ-પત્નીને કદાચ ન બને, અને પતિ તે સ્ત્રીને ધૂતકારી કાઢે, તે રૂપિયાના રૂપિયા જાય છે ને પતિને પતિ જાય છે. એટલે બિચારી ભાઇને આખી જીંદગી દુ:ખી હાલતમાં ગુજારવી પડે છે.
"
C
આ ભય’કર · લેતીદેતીના રિવાજે, આવી ઉજળી શિક્ષિત અને ધનાઢય કોમને કલંકિત બનાવી રાખી છે. આ · લેતી દેતી ’ ના રિવાજનુ પરિણામ એ આવ્યું છે કે આ કોમની ૨૫-૩૦-૩૫ અને કોઇ કોઇ તે ૪૦ વર્ષની ઉમર સુધી છેકરીએ કુંવારી જીદગી ગાળે છે, બલ્કે કેટલીક તે આખી જીંદગી કું વારીજ રહે છે. ઉમર લાયક થતી છોકરીએ વરની પસદગી માટે કેવા કેવા નખરા કરે અને છેવટે એનું પરિણામ શું આવે ? એ કહેવાની ભાગ્યેજ જરુર રહે છે. જે ગૃહસ્થને છેાકરા ન હેાય, એ ચાર છેકરીઓજ હોય અને પાસે પૈસા ઓછા હોય, એની શી દશા થાય ? એ પણ સ્હેજે સમજી શકાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org