________________
૧૪૮ ]
મારી સિધયાત્રા
સિ'ધી ભાષામાં ઝાજુ સાહિત્ય નથી ખેડાયું. કહેવાય છે કે ફારસી લિપિ 'ના સિ'ધી સાહિત્યમાં એમનો વિદ્વાન · શાહ અબ્દુલ-લતીફ થઇ ગયા છે. એની વાર્તા, કવિતા અને પીલુસુરીના ઘેાડા ગ્રન્થા બહાર પડયા છે. ‘ વાણિયા લિપિ ’માં વેિ મેઘરાજ વખણાય છે.
આ લેાકાના સાહિત્યમાં ‘ સુપ્રીઝમ 'ની અહુલતા વધારે જોવાય છે. પ્રસિદ્ધ વિદ્વાન્ અને સાહિત્યકાર શ્રીમાન્ ડુંગરસી ધર્મસી સ’પટનો મત છે :
“ સિધી ભાષા મૂળ સસ્કૃતમાંથી નીકળી છે. એક વખત એની લિપિ પણ સંસ્કૃત હશે. હજુસુધી ‘વેપારી સિધી 'નીલિપિ સંસ્કૃત અને પ્રાકૃતની પૌત્રી છે. પરન્તુ મુસલમાન શાસન દરમિયાન અરબી સિધી ’ લિપિમાં સ્વીકારાઈ, તે અદ્યાપિ પર્યંત ચાલુ છે. સિંધી ભાષાના શબ્દોમાં મેટા ભાગ સંસ્કૃત મૂળ ધરાવે છે, પરન્તુ પાછળથી ફારસી, અરબી શબ્દ પણ ઘણા
સ્યા છે. રાજ્યવિપ્લવાના લકાપાતાથી ભાષાને સુસંસ્કૃત બનાવવાના જોઇએ તેવા પ્રયત્ના થયા નથી, એટલે સિધીભાષા ઘણી પછાત છે. એનુ કાઈ સારૂ' વ્યાકરણ કે શબ્દકોષ અસ્તિત્વમાં હેાવાનુ ાણમાં નથી. ’૧
ધ
:
સિંધી હિંદુઓમાં ખાસ કોઇ એક ધમ નથી જોવાતા અને તેનું કારણ સ્પષ્ટ છે કે લગભગ બારસેા વર્ષથી મુસલમાનોના આધિપત્ય નીચે આ હિંદુએની વંશપર પરા ચાલી આવી છે. જે લોકો મુસલમાન થઇ ગયા, તે તેા થઇ ગયા, પરન્તુ જેએ! હિંદુ રહ્યા, તેઓના રીતિરવાજોમાં અને ખાનપાનમાં મુસલમાન સંસ્કૃતિ પેસી જવા છતાં, તેઓ પેાતાને હિંદુ તરીકે ઓળખાવી રહ્યા છે; અને અભિમાન રાખી રહ્યા છે. વચલા
૧ જૂએ ‘ મહાશૂજરાત 'ના દીપેાત્સવી અ’માં તેમને લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org