________________
વિહારમાં પ્રવૃતિ
[૧૯
"
પણ ‘ઇરાદે ધમ કે અથવા એવાં ખીજાં કારણેાએ ‘રેલ-વિહાર ’ કરનારાઓની શી દશા થઇ છે ? એ કૈાથી કયાં અજાણ્યુ છે.? બિચારા ગૃહસ્થાશ્રમમાંથી યે નીચે ગયા છે. * વટલેલી બ્રાહ્મણી તરકડીમાંથી ચે જાય ’એ કહેવત શુ ખાટી છે ?
જ્યારે પાવિહારથી કેટલા ખધા ફાયદા થાય છે? કેટલા અપૂર્વ આનંદ ! પ્રાતઃકાળમાં પાંચ-દસ-પંદર માઇલની મુસાફરી થાય છે. જંગલાની સુક્કી હવા તંદુરસ્તી અને મનને તાજગી આપે છે. જુદા જુદા ગામના મધુર પાણી પીવાનાં મળે છે. પહાડા અને જંગલેાનાં કુદરતી સુંદર દૃશ્ય! જેવાનાં મળે છે. કયાંય કમ્પ્ટાની સામે થવુ પડે છે. । કયાંય કોઇ સુંદર ઝાડની નીચે, આકાશના તારા ગણુતા અપૂર્વ આનંદ અનુભવાય છે. દેશ દેશના રીતિરવાજો જાણવાના મળે છે. મનુષ્ય સ્વભાવ પારખવાના મળે છે. ટૂંકમાં કહીએ તે! સંસારનું દૃશ્ય સંસારનું સત્ય સ્વરૂપ અને વિશ્વજ્ઞાનની પ્રબળ પ્રેરણુા એક માત્ર પાદચારણુથી મળે છે. ઇતિહાસના શાખાનાને માટે ખૂબ ઐતિહાસિક સામગ્રી મળે છે. પુરાતત્ત્વના શેાધકાને માટે પુરાતત્ત્વના અનેક સ્થાને જેવાનાં મળે છે. લેવાય તેટલુ લઇ શકાય છે. લેનાર જોઇએ.
એક જ ચર્ચા
શિવગ’જ ( મારવાડ ) થી કરાચી સુધીની લગભગ ૧૦૦-૬૦૦ માઇલની મુસાફ્રરીમાં જે અપૂવ આનંદ અમારી મ`ડળીને આવ્યેા હતેા તે, વણૅવી શકાય તેવેા નથી. અમારી આખી મુસાફરીમાં જ્યારે ને ત્યારે, જ્યાં ને ત્યાં આ પ્રશ્ન તે ચચાજ હાય: મહારાજ, આટલા આટલા કષ્ટ ઉઠાવીને તમે ન છે, એના કરતાં તમે રેલમાં કેમ જતા નથી? તમે ધારા. તે હવાઈ ઝહાજમાં જઇ શકે છે. આ પ્રશ્નના ઉત્તર
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org