________________
૧૨૦ ]
મારી સિધયાત્રા
ટાંકી પાસે ઉભાં હોય. જેટલું આપ્યું તેટલુ" લીધું, લેવાળું તે લીધુ, નહિ તે! ખાલી મટકે ખીજા દિવસની રાહ જોતાં બિચારાં ચાલતાં થાય. જોધપુર રેલ્વેની લાખા રૂપિયાની ઉપજ જોધપુર સ્ટેટને છે, છતાં દુઃખને વિષય છે કે માલેાતરાથી સુણાબાવ સુધીનાં સ્ટેશનેા રેગીસ્તાનના મુલકમાં આવેલાં છે. તેમાંનાં ઘણાં સ્ટેશને ઉપર પાણીની સગવડ નથી. જોધપુર સ્ટેટ પેાતાનુ કભ્ય સમજે તેા કેટલાય છવાના આશીર્વાદ મેળવી શકે. પાણીની સગવડ કરવી તે। દૂર રહી, રેલ્વે ઓફીસરા તરફથી હુકમ છે કે સ્ટેશનના સ્ટાફ સિવાય કાઇને પણ પાણી ન આપવું! અને જે માસ્તા પાણી લેવા દે છે, તેઓના દંડ કરવામાં આવે છે. સ્ટેશન માસ્તરા પણ મનુષ્ય છે. એમનાં હૃદયમાં દયાના અકુરે છે. ભયંકર રેતીની ગરમીમાં તપી રહેનારા બિચારા મજૂરો અથવા રસ્તે થઇને જનારા આવનારાએ તૃષાથી ત્રાહિ ત્રાહિ પેાકારતા સ્ટેશન ઉપર આવે, અને રેલની ઢાંકીમાંથી અથવા પેાતાની પાસેના પાણીમાંથી એક લોટા પાણી આપ્યા વિના એ માતરા કેમ રહી શકે? લાખેાની પેદાશ કરનાર જોધપુર લાઇન પાણી માટે આટલા બધા ત્રાસ લેાકાને ભાગવવા દે, એ તે! બહુ દુઃખ અને આશ્ચય ઉત્પન્ન કરે છે. ગઢરારાડ સ્ટેશન પર સાનિક કુવા હતા, આ કુવા ઘેાડીકજ કિંમત આપી જોધપુર રેલ્વેએ ખરીદી લીધા, અને હવે ત્યાં પણ લોઢા પાણી ભરતા બંધ કર્યાં છે, એમ જાણવામાં આવ્યું. કેટલા દુઃખને વિષય ! !
જોધપુર રાજ્યનું કર્તવ્ય.
જોધપુરના મહારાજા બહુ દયાળુ છે. પેાતાની પ્રજાના સુખને માટે, પેાતાની પ્રજાને ઉચી લાવવાને અનેક પ્રકારના સાધના ઉભાં કરે છે. તા પેાતાની રેગીસ્તાનમાં રહેનારી પ્રજાને માટે, કમમાં કમ આ સ્ટેશન ઉપર ટાંકીએ માત અથવા કુવાઓ દ્વારા પાણીનું સાધન શું ઉભું ન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org