________________
ત્રાસદાયક ત્રિપુટી
ત્રાસ
( ૧ર૩
ચાદરૂં બિછાવીને આકાશમાં આળોટતા-તડફડીયાં મારતા, સાપ વીંછીએના ભયથી ભયભીત થતા આ યુવકે પડયા રહ્યા. ગળા સુકાઈ ગયાં, જીભે કાંટા થવા લાગ્યા. માથામાં ગરમીઓ ચડી ગઈ. કેટલાકેને તે નાકમાંથી લોહી નિકળ્યાં, માત્ર એમાંથી કોઈ ઓછો ન થયો, એટલું જ ગુરૂદેવની કૃપાથી બાકી રહ્યું. બીજે દિવસે આઠ-સાડા આઠ વાગે અમારી સાધુમંડળી પહોંચી ગઈ. તે પછી થોડી વારે એક ગાડી આવી, તેમાંથી તે લોકોએ જોઈએ તેટલું પાણી ભરી લીધું, અને એમના તપેલા દેહને શાંત કર્યો.
આવી આવી અનેક વિટંબણાઓ અમારી આ ત્રાસદાયક ત્રિપુટીએ વખતે વખત ઉભી કરી હતી. પરન્તુ ગુરૂદેવની કૃપાથી અમારી મંડળી પંથ કાપતી જ રહી.
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org