________________
:૧૨:ત્રાસદાયક ત્રિપુટી
* * * * * A_PA
WAPNA
**********w.
Jain Education International
સંસારની દરેક વસ્તુની એ ળાજુ
ઔાય છે. સારી અને નરસી, સુખની અને દુઃખની. અમારી આ આખી યે યાત્રામાં જેમ અનેક વસ્તુએ આનંદદાયક હતી, તેમ કેટલીક વસ્તુએ ખૂબ ત્રાસદાયક પણ હતી. આવી રે જે વસ્તુએ ત્રાસદાયક હતી, તેમાં ત્રણ તે વધારે ત્રાસદાયક હતી. તે ત્રણ વસ્તુ આ હતી: રેતી, સાપ અને પાણીને! અભાવ. આ ત્રણે વસ્તુઓ એવી છે કે જેનેા લગભગ ઉપાયજ ન હેાઇ શકે, અને તેમાં કે જૈન સાધુઓને માટે તે સિવાય કે · ભાગ્ય ભરેાસે હાંકયા રાખવું, ખીજો ઉપાયજ શે! હૈઇ શકે? સાથના ગૃહસ્થ પેાતાથી અને તેટલા ઉપયાગ રાખે, પરન્તુ જ્યાં એમના પણ ઉપાય ન ચાલે, ત્યાં તે પશુ શું કરે?
*
રેતીના ધારા
માલેાતરા પછીથીજ આ દેશને રસ્તા રેતાળ આવવા લાગ્યા હતા, દૂર દૂરથી દેખાતા
For Private & Personal Use Only
www.jainelibrary.org