________________
પ્રવેશ
[ ૧૧૧
રણાડલાઇનમાં, વેારાપીરની પાસે જૈન ઉપાશ્રયે પહોંચાડી. આખા ભામાં મારા હૃદયમાં જે વિચારાનું આંદેાલન ચાલી રહ્યું હતું, તેજ વિચારો મારા પ્રાથમિક મંગલાચરણમાં શબ્દો રૂપે સરી પડયા. કરાચીની જનતાના આભાર માનતાં તે વખતે મેં જે કંઇ કહ્યું હતું, તેના સારાંશ આ છેઃ
‘
સમય ખૂબ થઇ ગયા છે, એટલે ક્રૂ’કામાં પતાવીશ. મને આ પ્રસગે એ ખાખતનું દુઃખ થઇ રહ્યું છે. અમારા પૂજ્ય ગુરૂદેવ વિજયધસૂરિ મહારાજ વીસ પચીશ વર્ષ પહેલાં સિધમાં આવવાની ભાવના રાખતા હતા. તેઓ સિધ્ધને પેાતાના ચરણાથી પવિત્ર કરે, તે પહેલાં એમણે આ મનુષ્ય દેહનો ત્યાગ કર્યું છે. આજે તે મૌજૂદ હત અને સિંધના પ્રવેશ વખતે તેએશ્રીનું તમે આવું સમ્માન કયુ હત, તે તે ઘણુંજ વ્યાજખી લેખાત. અને હું માનુ હું કે તેઓના ચરણ સ્પર્શથી સિધ પવિત્ર મની જાત. તેમની સેવામાં પાછળ પાછળ ચાલતાં અમને જે હ` થાત, તે હ` આજે નથી. આ વાતનુ મને દુ:ખ છે. અને બીજી સિધમાં મારી સાથે સેવા કરવાનાં સ્વપ્ન સેવી રહેલા મારે। વ્યવહાર દૃષ્ટિએ શિષ્ય અને સાથીદાર પ્રખરલેખક, વક્તા અને શેાધક શ્રી હિમાંશુવિજયજી અકાળે હાલામાં સ્વવાસ થતાં હાલ તે મારી સાથે નથી, તે કલકત્તા યુનિવસÎટીના ન્યાય-વ્યાકરણ સાહિત્યની ડિગ્રીધારી સાધુ હતા. એના અવસાનથી અમારી પ્રવૃત્તિમાં એની ખેાટ વખતેા વખત જણાચા વગર નહિ રહે. પરન્તુ અમારા સ્નેહીએ, ભકતા અને મિત્રોએ સૂચવ્યું છે તેમ, આપણે ધૈ ધારણ કરી આપણી પ્રવ્રુત્તિને આગળ ધપાવવી, એજ આપણું તુ ન્ય છે. અને એ પ્રવૃત્તિમાં સહકાર આપવા માટે અહિંના પત્રકારાને, શ્રીમન્તાને, જનસધને અને સેવાભાવી યુવકાને જે મેં વિનતિ મલીરમાં કરી હતી, તેજ વિનતિ આજે ફ્રી કરું છું.
• તમે બધા અત્યારે કેટલા બધા ખુશીમાં છે, એ તમારા ચહેરા ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે. પરન્તુ તમારા આ સત્કારથી મને જે હ્રદયમાં આંદેલના ઉડી રહ્યાં છે, તે નહેર કરવા દેશેા ? ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org