________________
૮૬ ]
શિષ્ય શ્રી હિમાંશુવિજયજી. કરાચીના સઘે, કરાચીના ડૅા. ન્યાલચંદે, કરાચીના ભાઇ તલકશીએ, પી. ટી. શાહે, ભાડ઼ ખુશાલચંદે, ભાઇ વ્રજલાલે, રવિચંદે, અને ખીજા અનેક સ્વયંસેવકાએ તેમજ હાલાના સંધે—એ બુઝાતા દીપકને સભાળી લેવાની કેાશિશ કરવામાં કઇ માકી રાખી નહિ હતી. અને તેમાં યે ડે. ન્યાલચંદના રાતદિવસના ઉજાગરાઓ અને ચાવીસે કલાકની ઉભા પગની સેવા છતાં, આખરે એ દીપક બુઝાયે તે બુઝાયા.
મારી સિધયાત્રા
જે કાળે જે વસ્તુ બનવાની હૈાય છે, તે મિથ્યા થતી નથી. આયુષ્ય જ્યાં ખતમ થવાનું હેાય છે, ત્યાંજ તે થાય છે. હાલા આવવાના સ્વપ્ને પણ વિચાર નહિ હાવા છતાં, એ સાધુને આત્મા હાલાની ભૂમિ માગી રહ્યા હતા. એનું અવસાન હાલા માટે નિર્માણુ થયુ હતું, એમાં ફેરફાર ક્રમ થઇ શકે ?
મહાવીર જયન્તી
હની ઘટના એ હતી કે હાલાના સંઘે ઉદ્યાપન, અઠ્ઠાઇ મહેત્સવ, વાડા, સ્વામિવાત્સલ્ય વિગેરે ધાર્મિક ક્રિયા કરવામાં બહુ ઉત્સાહથી ભાગ લીધે હતા. કરાચી અને હૈદ્રાબાદથી આવેલા લગભગ બસે। જેટલા મહેમાનોનું આતિથ્ય સંભાળવામાં સારામાં સારી ગૃહસ્થાઈ બતાવી હતી, તેમજ સિંધ જેવી માંસાહારી પ્રજાની વચમાં ભગવાન મહાવીરની જયન્તી હિંદુ-મુસલમાનાના સહકાર પૂર્વક ઉજવવાના એક સુંદર પ્રસંગ પ્રાપ્ત થયા હતા.
ઉપર કહેવામાં આવ્યું છે, તેમ હાલા, એ મુસલમાનની મેાટી વસ્તીવાળુ' ગામ છે. બલ્કે સિધમાં હાલા મુસલમાનો માટે એક પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org