________________
મારી સિધયાત્રા
માનોની વચમાં આ ચાલીસ ઘરના પાણા ખસે। જેનો પેાતાનો ધમ અને આચાર વિચારને સ`પૂર્ણ રીતે પાલન કરતા રહે છે, એ ખરેખર વખાણવા લાયક વસ્તુ છે. ચાલીસે ધરનો જથ્થા એકજ મહેાલ્લામાં વસેલા છે. મહેાલ્લાના મુખ્ય દરવાજો બંધ કરવામાં આવે તે અંદર કાઇ જઇ શકે નહિં. મંદિર, ઉપાશ્રય, ધમ શાળા બધુ... યે આ મહેાલ્લામાં છે. હાલાના જેતાને પેાતાના ત્યાગી સંવેગી ગુરૂએનાં દર્શન કરવાને સેંકડા વર્ષોંના ઇતિહાસમાં આ પ્રસ`ગ મળ્યે, એ એમની ખુશ નસીબીથી એમને કેટલા હ થતા હતા, એ અમારા હાલાના પ્રવેશ વખતે અને અમે રહ્યા ત્યાં સુધીની એમની ભક્તિ ઉપરથી માલૂમ પડતુ હતુ.
ધર્મ માં કહેરતા
૪]
અહિં’ જે ચાલીસ ઘર નાનાં છે, તે બધાં યે વીસા ઓશવાળ છે. આ લાકે ઘણા જૂના વખતથી બહાર ગામેાથી આવીને વસેલા છે. જો કે સેકડા વર્ષોં આવે થઇ ગયેલા હૈાવાથી તેઓ સિધીજ લગભગ થઈ ગયા છે, છતાં તેઓ આચાર વિચાર અને ધર્મ તેા જૈન ધર્માંજ કટ્ટર રીતે પાળે છે.
અહિ'ના જેનામાં શેઠ કસ્તુરચછ પારેખનુ આખુ` કુટુંબ, ભાઈ મહેરચંદજી, શેઠ હાકેમચંદજી, શેઠ મકીલાલજી વિગેરે કેટલાક ગૃહસ્થા અહુ શ્રદ્ધાળુ, ધાર્મિ`ક ભાવનાવાળા અને ઉદાર છે. સ્વ. મુનિ હિમાંશુવિજયજીની બિમારીમાં આ ગૃહસ્થાએ ગુરુ-ભક્તિને સારા લાભ
લીધા હતા.
હાલાનું મદિર
હાલામાં એક મંદિર છે. કાણું જાણે શા કારણથી, જાણે કોઇ ગૃહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org