________________
૧૦૦ ]
મારી સિંધયાત્રા
રમણિકભાઈને ૧૩ નિંદર ન આવે,
આવે બેન ભાઈ બાની યાદ અઠારી.
શેઠ સાકરચંદ ૧૪ ભડના ભાઈ
વનું ૧૫ કાકે સરદાર, કેટરીએ ૧૬ તો કુમ કુમ છાંટયાં,
વાગી એકલતાની સીતારકોઠારી.
સિંહ સમા નિર્ભય સમ ગજે
મુખી રેવાશંકર ૧૭ ની પાસ કે ઈ કોઈ બંસરી બેસુરી બજાવે,
વીર સંતાનોની પાસ"કોઠારી
અકસ્માત સંભળાવેલી આ કવિતાથી અમારી આખી યે મંડળીનો થાક ઉતરી ગયો અને કેટલાક તે “ફરી સંભળાવો” “ફરી સંભળાવો” કરી ઉઠયા. આમ, આવા વિકટ પ્રદેશમાં પણ અમારે વિહાર આનંદમાં પસાર થતો હતો,
હૈિદ્રાબાદથી કરાચી સુધીના વિહારમાં, રેલ્વે ગાઈ મગનલાલભાઈએ, અમારી સાથેની સ્વયંસેવક મંડળીને, વખતો વખત જે અનુકૂળતા કરી આપી હતી, એ એમની સેવા જરૂર ઉલ્લેખનીય છે.
નિરંતર વિહાર કરવામાં મહીનાઓ વીતી ગયા હતા. હવે તે સૌને એમ થતું હતું કે જલદી નિશ્ચિત સ્થાને-કરાચી પહોંચાય તો સારું. બીજી
મગનલાલ દવાવાળા કરાચીના, ૧૨ ભાઈ ભાઈલાલ રામચંદ કરાચીવાળા ૧૩ ભાઈ રમણલાલ ગણેશજી શાહ કરાચીવાળા, ૧૪ સાકરચંદ બી. શેઠ હૈદ્રાબાદવાળા, ૧૫ હેદ્રાબાદના આગેવાન શેઠ વનેચંદ ખેતશી, ૧૬ હૈદ્રાબાદથી કરાચી જતાં પહેલું મુકામ ક્યું તે ગામ, ૧૭ જુગશાહીના કારખાનાના મેનેજર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org