________________
હૈદ્રાબાદ
-
--
--
-
--
-
------
આખા એ સિંધ દેશમાં હૈદ્રાબાદ” એ પિતાનું અનોખું સ્થાન ધરાવે છે. એક વખતનું નિરકનકેટ, એ અત્યારનું હૈદ્રાબાદ છે. ઈ. સ. ૧૭૬૮માં ગુલામશાહે નવેસરથી નૈનિકોટનો કિલ્લો બંધાવી આ શહેર વસાવ્યું હતું. ગુલામશાહની રાજગાદી ખુદાબાદ હતી. ત્યાંથી ફેરવીને પોતાના નવા વસાવેલા આ હૈદ્રાબાદમાં ગાદી રાખી. ખુદાબાદથી ઘણું હિંદુઓ હૈદ્રાબાદમાં આવીને વસ્યા.
હૈદ્રાબાદ મીરાના વખતમાં વધારે આગળ વધ્યું. હૈદ્રાબાદની કુલ વસ્તી લગભગ સવા લાખ માણસની છે. કહેવાની જરૂર નથી કે હૈદ્રાબાદ એક વખતનું રાજધાનીનું શહેર હોવાથી અને સેંકડે વર્ષ સુધી મુસલમાનેનું આધિપત્ય રહેવાથી મુસલમાનની બહોળી વસ્તી આ શહેરમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org