________________
હૈદ્રાબાદથી કરાચી
ی
ی
ی ی ی
ی ی
- - - - *--****** **** > * *
ی ی ی ی اه لی
۔ ایم کی
- - -' - - - - -
/- * *
૪ -
' '
/
/ MM
' wwwwwwwww w wwwા
*
ભરવાડ છોડયા પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં, અનેક વિઘોમાંથી પસાર થતાં અમારી મંડળી હૈદ્રાબાદ સુધી પહોંચી હતી. અમે જેમ જેમ કરાચી તરફ આગળ વધતા હતા, તેમ તેમ અમને લાગતું હતું કે આ વિકટ વિહારની મુશ્કેલીઓ ઓછી થતી જશે. પરંતુ અમારી કલ્પના પેટી ઠરતી ગઈ. હૈદ્રાબાદ આવતાં આવતાં ગરમી ખૂબ વધી ગઈ હતી, એ વાત હું ગયા પ્રકરણમાં લખી ચૂક્યો છું. જેમ જેમ સિંધમાં ગરમી પડે છે, તેમ તેમ જંગલોમાં સાપનો ઉપદ્રવ વધે છે,
એ દેખીતું હતું. છતાં અમને લાગતું હતું કે હૈિદ્રાબાદથી કરાચી સુધી રેલ્વે લાઈને લાઈને જવાનું હોવાથી અમારી મંડળીને વધારે તક લીફમાં ઉતરવાનું નહિં થાય. પરંતુ હૈદ્રાબાદથી કરાચી સુધીની રેલ્વે લાઇન એટલે ત્રાહિ તોબા! સ્ટેશનો આઠ આઠ દસ-દસ માઈલના અંતરે પહેલાં હતાં, પરંતુ વચલાં વચલાં કેટલાંક સ્ટેશનો કાઢી નાખેલાં હેવાથી વીસ-વીસ
*
*
"'vy-vVર
*
*
*
*
.*
w
w
w
"/
k"
'જw
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org