________________
હાલા
પગ કાણા થઈ જશે, એની ખબર ન રહે. કયારેક એવા મેટા ખાડાવાળેા રસ્તા આવે કે એક એક હાથ પગ ધમ દુષ્ટને અંદર પડે. ધૂળથી ઢંકાએલે રસ્તા એટલે ખબર ન પડે કે હાથ ઊંડા ખાડા હશે કે એ હાથ ? આવા રસ્તામાં થઇને જ્યારે મેટરના ખટારા જતા જોઇએ, ત્યારે તે જાણે ધરતીકંપ જેવું માલૂમ પડે. એ ખટારામાં બેઠેલા લેાકા ઉછળી ઉછળીને એક બીજાની ઉપર પડતાં જોઈએ, ત્યારે રસ્તામાં ચાલતાં પણ અમને સ્હેજે હસવું અને એમની મેટરની મુસાફરી માટે યાજ આવે.
[ s
કાઇ ક્રાઇ સ્થળે નહેરાનાં પાણી ફેલાયેલાં હાવાથી આખા રસ્તે કચ્ચડવાળે અને મચ્છર—ડાંસથી ભરેલાજ હાય. નહેરામાંથી કાઢેલા ન્હાનાં નાળાં, એ તે! ડગલે ને પગલે આવે. ઉંટ અને ગધેડાની દોડ દાડાથી અથવા કાઇ ખેલગાડીના ચાલવાથી એ નાળાંની પાળ તૂટી ગઇ હોય, તે જાણે સાબરમતીમાં પૂર આવ્યુ' હાય, એવું દેખાય.
હાલાથી હૈદ્રાબાદ સુધીનો રસ્તો પશુ તેટલેાજ વિકટ અને ભયંકર હતા. વખતો વખત આવતી નહેરા આવળીઆનાં જંગલ વિગેરેને ઉપદ્રવ બરાબર રહ્યાજ કરતા.
Jain Education International
કુતરાંના ઉપદ્રવ
કાઇ કાઇ વખત રસ્તામાં એવી વિચિત્ર ઘટનાઓ બની જાય, કે જે આખી જીંદગી સુધી યાદજ રહે. આવી અનેક ઘટનાઓ પૈકીની એક ઘટના હતી શિકારી કુતરાંના ઉપદ્રવની. હાલાથી હૈદ્રાબાદ જતાં ખેમરા અને મટારીની વચમાં એક ખતરનાક ભયંકર જગલ આવે છે. આ જંગલમાં એકલા નીકળવું ધણુંજ જોખમકારક ગણાય છે. આ જંગલમાં અમારી મ`ડળી થેડીક છૂટી પડી ગઈ. સાધુઓ, અને કંરાચીના કેટલાક ગૃહસ્થી ઉપરાન્ત હાલાના પણ શ્રાવ અમારી સાથે હતા. હું મારી
For Private & Personal Use Only
www.jainelibrary.org