________________
હાલા
6
છે. ’ સિંધી યુવકે આથી પણ વધારે સ્પષ્ટતાથી વાત કરી. એ યુવકના શબ્દો સાંભળી મારૂ તે માથું ભમવા લાગ્યું. અમે બધા ઘેાડીવાર તા અવાજ થઇ ગયા. મને આ વખતે જોધપુર લાઇનના એક સ્ટેશન ઉપર એક ઓફીસરે કહેલાં શબ્દો યાદ આવ્યાઃ મહારાજ ! તમે આ પાપી મુલકમાં કયાં જાઓ છે ? ’ઘેાડીવાર સુધી મને કઇ સૂજ્યું નહિં. મને થયું કે હું આ દેશને સુધારવા આવ્યા છુ ? આ દેશમાં ઉપદેશ આપવા આવ્યે છુ' ? મારા ઉપદેશ ઝીલવાને માટે આ દેશની પ્રજા પાત્ર છે ખરી ? શું આ ભાઇ કહે છે. તેવું આખા દેશમાં હશે ? માંસ અને મચ્છી સિવાય જેને ઘડીઅે ચાલે નહિ, દારૂની ખેતલા સિવાય જેનાથી ઘડીયે રહેવાય નિહ, અને એવા તામસિક ખારાકથી જેનાં શરી। અની રહ્યાં છે, જેમનાં જીવને સાંસારિક વાસનાઓમાં ઓતપ્રાત થઇ રહ્યાં છે, એવાઓની આ દશા હેાય, એમાં આશ્ચર્ય જેવું શું છે ? ’
ટિકાના
Jain Education International
k ૮૧
સિંધના કહેવાતા વાણિયા અને સેાની વિગેરે હિંદુઓને! ખાસ ક્રાઇ ધમ નથી. તેઓ માને છે તે સૌને માને છે. અને નથી માનતા તા કાને નથી માનતા, એક કહી શકાય. છતાં છેલ્લાં વર્ષોમાં શિખ્ખાએ આ પ્રજા ઉપર અસર કરી છે. અને માટે ભાગે લેાકેા ગુરૂ નાનકને માનતા હાય એમ જાય છે. દરેક ગામમાં હિંદુઓએ એક એક ધમસ્થાનક રાખેલુ ડાય છે, કે જેને ‘ટિકાના ’ કહેવામાં આવે છે. આ ઠિકાનામાં ગ્રન્થસાહેબ ” રાખવામાં આવે છે, કાઇ સાધુ સંત આવે, તે ત્યાં ઉતરે છે. પંચ-પચાયતે। આવા ઠેકાણામાં ભેગી થાય છે. ધ કથાએ અહિં થાય છે. ઘણે ભાગે આવા ગામેામાં જે સાધુએ આવે છે, તે પણ માંસઅદિરા અને માછલાંને ઉડાવનારા, પૈસે ટકા રાખનારા અને કાઇ કાઇ તે ગૃહસ્થાઇ ભાગવનારા પણ હોય છે. એટલે આ સમય જ ક્યાંથી હાય ?
"
બિચારી પ્રજાના ઉદ્દારનો
For Private & Personal Use Only
www.jainelibrary.org