________________
–
૫
–
મારવાડ
********************
**
**
*
*
**
"/-*-*r
r
*
e
*
*
*: ***
**
*
*
***
**
*
**
*
*
**
*****
શિવગંજથી કરાચી સુધીના લગભગ પાંચસો માઈલના વિહાર દરમિયાન જુદા જુદા રીતરિવાજે, જુદા જુદા વેષ, જદી જુદી ભાષાઓ અને જુદી જુદી રહેણીકરણીને લક્ષ્યમાં લઈને, એ પ્રાંતના વિભાગ કરીએ તો, તેના અનેક વિભાગે કરી શકાય. “બાર ગાઉએ બોલી બદલાય' એ કથન પ્રમાણે અમારી આ આખી યાત્રામાં છેડે થોડે દૂર | જતાં કંઈક નવીન નવીનજ જોવાનું અને જાણવાનું મળતું. આ દષ્ટિએ ઘણું વિભાગે પાડી શકાય, પરંતુ તેમ ન કરતાં શિવગંજથી બાલોતરા, કે જે ખાસ મારવાડી મુલક કહેવાય છે, અને તે પછી બાલોતરાથી મુણાબાવ, કે જેમાં બાડમેરને સમાવેશ થાય છે, અને જે “માલાણું ના નામથી પ્રસિદ્ધ છે. મુણુંબાવથી મીરપુરખાસ, કે જે ઘાટ અને નારના નામથી ઓળખાય છે. મીરપુરખાસથી હાલા, હાલાથી હૈદ્રાબાદ અને હૈદ્રાબાદથી કરાચી–એ
*
*
*
***********
**
***
*
*
****
**
**
******
***
*
*
*****
***
******
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org