________________
જ્ય
વાસી અને તેરાપ'થીઓ સાથેની આખા દિવસની ચર્ચાઓ અને વ્યાખ્યાનો માટે લેાકેાની પડાપડી એ એના પ્રમાણુરૂપ હતાં. ત્યાંના લેાકાતી ધાર્મિક ઉદારભાવના પણ વધારે પ્રશંસનીય દેખાઇ. સિવાણા પણ એક જૂનુ ગામ છે. ટેકરી ઉપર મંદિર છે. દૂરથી ધણું સુંદર દેખાય છે.
મારવાડ
અહિ’ શેઠે વૃદ્ધિચંદ્રજી તુલસાજી અને શેઠ અમીચંદજી વિગેરે ગૃહસ્થા પશુ ઉદાર, ધર્મપ્રિય માલૂમ પડયા.
તરાપથી
શિવગ’જથી ખાલેાતરા સુધીનાં ૧૬ મુકામેામાં એકજ ગામ અમને મળ્યું કે જ્યાં ‘ જેને 'ની સારી વસ્તી હેાવા છતાં ભિક્ષા તે। દૂર રહી, ઉભા રહેવા માટે પણ કઇ સ્થાન આપવા તૈયાર ન હતું. તે ગામ છે અસાડા. અમારી સાથે અમારી પાટી ઉપરાન્ત, સિયાગઢના સાથી સવાસેા ગૃહસ્થે। હતા. કરાંચી સંધ તરફથી એ કાય કર્તા ભાઇ નરભેરામ નેમચંદ અને ભાઇ જટાશંકર પાપટલાલ પણ અહિં આવી પહેાંચ્યા હતા. ઘણી મહેનતના પરિણામે અમને થાડુંક સ્થાન મળી શક્યું. કારણ એકજ હતુ. અહિં જે જેતા હતા, તે બધા યે તેરાપંથી હતા. તેરાપંથીએને એમના ગુરૂઓ તરફથી એવા પાઠ શિખવવામાં આવે છે કે-‘તમારે, અમારા સિવાયના કાણુ સાધુને માનવા નહિં, સ્થાન આપવું નહિં અને ભિક્ષા આપવી નહિં. કારણુ અમારા સિવાય સાધુપણું કાષ્ઠમાં છેજ નહિં.' સાધુઓની વાત તે। દૂર રહી, તકલીફમાં આવી પડેલા કોઇ પણ જીવને પણ બચાવવા કશિશ ન કરવી, એ એમનો ઉપદેશ છે. આ ગામ આખું યે તેરાપંથીઓથી ભરેલું હતું. લેર્કાના સમજાવવાથી એક જણે ઘેાડીક જગા આપી.
અપેારે, એક ઝાડ નીચે અમે બેઠા અને તેરાપંથી લેાકા બધા ભેગા થયા. ખૂબ ચર્ચા થઇ, બિચારા અભણુ, શુદ્ધ ઉચ્ચારણ પણ ન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org