________________
પર]
માંરી સિધયાત્રા
કે કોઈના પણ નામની સાથે “આણું” પ્રત્યય લગાવીને તેને પરિચય કરાવાય છે. અમાલખચંદજીના પિતાનું નામ ભેજા હેય, તે “અમોલખચંદજી જાણકહેવાય. વીરપાલના પિતાનું નામ ખેતાજી હોય તે “વીરપાલ ખેતાણુ” કહેવાય. એમ “માલાજી’ને દેશ એટલે
માલાણું.” માલાજીને આ પરગણું સંપાયું ને માલાજી તે સાધુ થયા, મહાત્મા થયા. પણ દેશની ઓળખાણ “માલાણું” રહી ગઈ. તીવાડામાં આ મહાત્માનું “સમાધિ મંદિર બંધાયું છે. ત્યાં ફાગણ વદ અગ્યારસથી ચૈત્ર સુદ અગ્યારસ સુધી મેળો ભરાય છે. મોટે ભાગે ઢોરનો આ મેળા હોય છે. માલાજી ઉફે મલ્લીનાથજીની અનેક ચમત્કારિક વાતો ચાલે છે.
લેક રવભાવ
આવાજ કોઈ કવિએ અહિંની સ્થિતિ એક દુહામાં સમજાવી છે –
પેદલ બેંહન, ભૂશિયન, પવન ખારાં પાણી, પેરણું ફાટા કાપડા, યે હૈ દેશ “માલાણી.' '
માલાણીના લેકની પ્રકૃતિ સંબંધી ઉપરનો દુખે કંઈક ઝાંખી કરાવે છે. માલાણી પરગણામાં વસ્તી બહુ છુટીછુટી છે. ગેળ છત્રીના આકારમાં માટી અને ઘાસનાં ઝુંપડાં, જેની ગોળ દીવાલો લાકડાં અને માટીથી બનાવી એકજ દરવાજો અંદર જવા આવવાનો રાખે છે. આવા મકાનોને “ઢાણી ” તરીકે ઓળખાવાય છે. આ પરગણુના ઠાકરની ઘણે ભાગે સ્થિતિ કેવી છે, તે જાણવા માટે
ઠાકર મનને ઠાટલે, મનમેં હી રાખે ઠાઠ, ધર્મ ચાદર એક હૈ, એઢિનવાલે આઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org