________________
જૈન દષ્ટિએ જેનું સિંધ
[૧૯
વિ. સ. ૧૩૧૭માં આચાર્ય દેવગુપ્તસૂરિ સિંધમાં આવ્યા અને રિણકોટમાં ચોમાસું કર્યું. ૩૦૦ ઘર નવાં જૈનોનાં બનાવ્યાં, અને મહાવીરસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરી.
વિ. સ. ૧૩૪૫માં આચાર્ય સિદ્ધિસૂરિના આજ્ઞાકારી જયકલશ ઉપાધ્યાયે સિંધમાં વિહાર કરીને ઘણું શુભ કાર્યો કરાવ્યાં હતાં.
વિ. સ. ૧૩૭૪માં દેવરાજપુરમાં રાજેન્દચન્દ્રાચાર્યનું આચાર્યપદ અને કેટલાકેની દીક્ષા થઈ હતી.
વિ. સ. ૧૭૮૪માં જિનકુશલસૂરિએ ક્યાસપુરમાં અને રેણુકટમાં પ્રતિષ્ઠા કરી હતી.
વિ. સ. ૧૩૮ભાં જિનકુશલસૂરિ સિંધના દેરાલિ નગરમાં સ્વર્ગવાસી થયા હતા, અને તેમના શિષ્ય જિનભાણજ્યસૂરિ, ગુરૂની સમાધિનાં દર્શન કરવા ગયા હતા. ત્યાંથી જેસલમેર જતાં પાણીના અભાવે તેઓ સ્વર્ગવાસી થયા હતા.
વિ. સ. ૧૪૬૦માં ભુવનરત્નાચાર્યે હક્કામાં ચોમાસું કર્યું હતું. વિ. સ. ૧૪૮૩માં જયસાગર ઉપાધ્યાયે મમ્મરવાહનમાં ચોમાસું
|
| વિ. સ. ૧૪૮૩માં ફરીદપુરથી નગરકોટની યાત્રા માટે એક સંઘ નિકળ્યા હતા.
વિ. સ. ૧૪૮૩માં જયસાગર ઉપાધ્યાય માબારખપુરમાં આવ્યા હતા. આ વખતે અહિં શ્રાવકના ૧૦૦ ઘર હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org