________________
મારી સિધયાત્રા
he and those friends who accompany him will be afforded every facility in their arduous travels.
૩૮ ]
New Delhi. The 25th. January 1937
આવીજ રીતે જોધપુર સ્ટેટે ત્રણ સરક્યુલર કાઢીને અમારી પાર્ટીને ઘણીજ અનુકૂળતા કરી આપી હતી. એક સૂચના ચીફ મીનીસ્ટર સાહેછે. જોધપુર રાજ્યની હદમાં આવતાં તમામ હાક્રમે ( પરગણા એપીસર ) ઉપર મેાકલાવી હતી. બીજી સૂચના જોધપુર રેલ્વેના ચોક્ ટ્રાફીક મેનેજર સાહેબે બાલેાતરાથી ડેડ હૈદ્રાબાદ પાસેના મીરાની સ્ટેશન સુધીના સ્ટેશન માસ્તરા ઉપર મેાકલાવી હતી. અને ત્રીજી સૂચના પેાલીસ સુપ્રીન્ટેન્ડેન્ડ સાહેબે તમામ પેાલીસ સ્ટેશનો ઉપર મેાકલાવી હતી. જે સૂચનાઓમાં અમારી મંડળીને બની શકે તે, તમામ સગવડ કરી આપવા માટે જણાવવામાં આવ્યું હતું. ચીફ મીનીસ્ટર સાહેબને જે હુકમ નિકળેલા તે આ છે ઃ
No. 4506
From, The chief Minister,
P. Gaisford (Major) Political Department, Government of India.
Government of Jodhpur Jodhpur.
Dated Jodhpur 21st, January, 1987
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org