SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સિધયાત્રા he and those friends who accompany him will be afforded every facility in their arduous travels. ૩૮ ] New Delhi. The 25th. January 1937 આવીજ રીતે જોધપુર સ્ટેટે ત્રણ સરક્યુલર કાઢીને અમારી પાર્ટીને ઘણીજ અનુકૂળતા કરી આપી હતી. એક સૂચના ચીફ મીનીસ્ટર સાહેછે. જોધપુર રાજ્યની હદમાં આવતાં તમામ હાક્રમે ( પરગણા એપીસર ) ઉપર મેાકલાવી હતી. બીજી સૂચના જોધપુર રેલ્વેના ચોક્ ટ્રાફીક મેનેજર સાહેબે બાલેાતરાથી ડેડ હૈદ્રાબાદ પાસેના મીરાની સ્ટેશન સુધીના સ્ટેશન માસ્તરા ઉપર મેાકલાવી હતી. અને ત્રીજી સૂચના પેાલીસ સુપ્રીન્ટેન્ડેન્ડ સાહેબે તમામ પેાલીસ સ્ટેશનો ઉપર મેાકલાવી હતી. જે સૂચનાઓમાં અમારી મંડળીને બની શકે તે, તમામ સગવડ કરી આપવા માટે જણાવવામાં આવ્યું હતું. ચીફ મીનીસ્ટર સાહેબને જે હુકમ નિકળેલા તે આ છે ઃ No. 4506 From, The chief Minister, P. Gaisford (Major) Political Department, Government of India. Government of Jodhpur Jodhpur. Dated Jodhpur 21st, January, 1987 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy