________________
-:૪:
સાધન અને સહકાર
www
Jain Education International
પગે ચાલનારા અને ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા જૈન સાધુએને સિધમાં પ્રવેશ કરવા, એ કેટલે। કઠિન છે, એ પહેલાં બતાવવામાં આવ્યું છે. ઘણાં વર્ષોંથી સાધુઓને વિહાર બંધ થઇ ગયા હતા, રેગીસ્તાનમાં જવાનું, મુસલમાનેનીજ માટે ભાગે વસ્તી, હિંદુએ, તે પણ માંસ--માછલીના ખાનારા, પાણીની મહા મનાયે, લા। તામસિક પ્રકૃતિના, વાતવાતમાં કુહાડીના ઘા કરતાં વાર લગાડે નહિ, કાળું સુંથણું, કાળું લાંખું પહેરણુ અને ખંભે કુહાડી લઇને નિકળેલે! માણસ જો ક્રાઇ એકલાને જંગલમાં મળી ગયે! હાય તા છાતી ધડકયા વગર ન રહે. રખેને શું કરશે ? આવા મુલકમાં પ્રવેશ કરવા, એ કેટલે। કઠિન છે, એ હે સમજી શકાય તેમ છે.
ઘણી વખત અજાણી વસ્તુમાં ભય વધારે લાગે છે. જ્યારે કેટલીક વખત અજાણી વસ્તુમાં જો કાઇએ ભડકાવ્યા ન હેાય । નિર્ભયતા
For Private & Personal Use Only
www.jainelibrary.org