________________
જૈન દૃષ્ટિએ જૂનુ' સિંધ
[ ૧૭
શ્રાવ્કાને ખેલાવી મૂર્તિ સાંપી દીધી હતી. શ્રાવકાએ એક સુંદર મંદિર બંધાવ્યું અને કક્કસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી.
વિક્રમરાજાના ગાદી ઉપર આવ્યા પહેલાંની આ વાત છે.
માળવાની રાજધાની ઉજ્જૈનીના રાજા ઝૈભિન્ન મહા અત્યાચારી હતા. જૈન સાધ્વી સરસ્વતીને પેાતાના મહેલમાં ઉપાડી ગયા. જન સ`ધે ગભિલ્લુને ણું સમજાવ્યું, પણ તેણે ન માન્યું. તે વખતના મહાન આચાય કાલકાચાયે પે।તે પણ ઘણી કશિશ કરી. ગબિલ્લ એકના એ ન થયેા. આખરે કાલકાચાયે પ્રતિજ્ઞા કરી કે– રાજન ! ગાદી ઉપરથી ઉખેડી ન નાખું, તે જૈન સાધુ નહિં’ ત્યાગી જનાચાય થી, પ્રજાના પિતા તરીકે ગણાતા રાજાના આ અત્યાચાર સહન ન થયેા. રાજાની પાશ્વતામાં પ્રજાની બહેન એટીએની પવિત્રતા જોખમમાં આવતી જોઇ કાલકાયાનું ખૂન ઉછળી આવ્યું. તેઝ્મા ઉજ્જૈન છેડે છે, અને અનેક કષ્ટા વેડી સિંધમાં આવે છે. સિંધુ નદીને પાર કરી તેઓ સાખી રાજાએને મળે છે. આ સાખીએ તે હેવાનું કહેવાય છે, કે જે સિથેિઅન તરીકે પ્રસિદ્ધ છે. સિકંદર પછી સિથિઅન લેાકાએ સિધ જ્યેા હતેા. કાલકાચા જુદાં જુદાં સ્થાનાનાં કુલ ૯૬ સાખી રાજાઓને મળે છે, અને તેઓને માળવા અને ખીજા પ્રાન્તા અપાવવાની શરતેસૌરાષ્ટ્રમાં થને લઇ જાય છે. ગભિલની સાથે યુદ્ધ થાય છે. ગભિલ્લુને ગાદીથી ઉખેડી નાખવામાં આવે છે, અને તે શક રાજાઓને માળવા તથા જુદા જુદા પ્રાંતા કાલકાચાય વ્હેંચી આપે છે, અને પેાતે તેા સાધુના સાધુ જ રહે છે.
આ પ્રમાણે કાલકાચાય નું સિંધ દેશમાં આવવું, એ જાનુ છે, અને જૈન ઇતિહાસમાં એક અનોખી વસ્તુ ગણાય છે.
વિ. સં. ૬૮૪માં આચાય . દેવગુપ્તસૂરએ સિધ પ્રાન્તના રાવ ગોસલને ઉપદેશ આપી જન અનાવ્યા હતા. આની પર પરા વિક્રમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org