Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतषिणी टी० भ० १४ तेतलिपुत्रप्रधानचरितवर्णनम् तथेति='तथास्तु' इतिकृत्वा प्रतिशृणोति-स्वीकरोति प्रतिश्रुत्य तथैव कुर्वाण पावद् भोगं च तस्य अनुचर्द्धयति ॥ ९॥ उवणिमंतेहि, भोगंच से अणुवदेहि । तएणं से कणगज्झए राया पउमाव. ईए देवीए तहत्ति पडिणेह,जाव भोगंचसे अणुवड्डे) हे पुत्र! यह तुम्हारा राज्य और अंतः पुर तथा तुम स्वयं यह जो कुछ है वह सब तेतलिपुत्र अमात्य के प्रभाव से ही है इसलिये तुम तेतलिपुत्र अमात्य का आदर करते रहो, उनकी अनुमति से काम किया करो उनका वस्त्रादि द्वारा समय २ पर सत्कार करते रहो, अभ्युत्थानादि सन्मान करते रहो और जय तेतलिपुत्र तुम्हें आते हुए दिखलाई दे तो तुम उठकर इनके प्रति अपना विनय प्रदर्शित किया करो। जब ये जावे-तब तुम बैठ कर इनकी सेवावृत्ति किया करो, जब ये चलने लगे तो तुम इनके पीछे २ थोड़ी दूर तक अपने महलों में पहुँचाने जाया करो, अपने बैठने के आसन पर इन्हें अर्धभाग में बैठाया करो और जो भी सुख साधनकी सामग्री है यह इनकी घड़ा दो। इस प्रकार रोजमाता पद्मावती देवी के वचनों को “तथास्तु" कहकर कनकध्वज राजाने स्वीकार कर लिया। णेहि इंत अब्भुट्रेहि ठियं पज्जुवासाहि वयं तं पडिसंसाहेहि, अद्वासणेणं उवणिमं तेहि. भोगं च से अणुनडेहि । तएणं से कणगज्झए राया पउमावईए देवीए तहत्ति पडिसृणेइ, जाव भोगं च से अणु रडे) હે પુત્ર? આ તમારૂ રાજ્ય રણવાસ તેમજ તમે પિતે આ બધું જે કંઈ છે, તે સર્વે તેતલિપુત્ર અમાત્યના પ્રભાવથી જ છે. એથી તમે તેતલિપુત્ર અમાત્યને સદા આદર કરતા રહે, દરેક કામ તેમની આજ્ઞાથી કરતા રહે, વસ્ત્રો પગેરે આપીને યથા સમય તેમને સત્કાર કરતા રહે, તેમનું સાન કરતા રહો અને અમાત્ય તેતલિપુત્ર તમને આવતા દેખાય ત્યારે તમે ફાઈ તેમના પ્રતિ વિનય યુક્ત થઈને વ્યવહાર કરે જયારે તેઓ જવા તાર " ય ત્યારે તમે બેસીને તેમની સેવા કરતા રહો. અને જ્યારે તેઓ શાસન માંડે ત્યારે તમે તેમની પાછળ પાછળ થોડે દૂર સુધી પિતાના મહેલ માં વિદાય આપવા માટે તેમનું અનુસરણ કરતાં જાઓ. તમે તેમને પિતાના આ સનના અર્ધાભાગ ઉપર બેસાડે અને તેમની બધી સુખસગવડની સામગ્રી માં વધારો કરી આપે. આ રીતે રાજમાતા પદ્માવતી દેવીની આજ્ઞાને કનક દેવજ રાજાએ “તથાસ્તુ' કહીને સ્વીકારી લીધી, સ્વીકાર્યા પછી તેઓએ તે
For Private and Personal Use Only