________________
અ. ન્યા.
̊朶朶染染些染判染光
Y
'अष्टान्हिकाभिधामेकां, रथयात्रामथापराम् ।
तृतीया तीर्थयात्रां चेत्याहुर्यात्रां त्रिधा बुधाः ॥ १ ॥
એક અઠ્ઠાઈ ઉત્સવ યાત્રા, બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા. એમ ત્રણ પ્રકારની યાત્રા પંડિતજના કહે છે.’સર્વ અઠ્ઠાઈમાં સર્વ ચૈત્યામાં મહાન ઉત્સવ કરવા તે પ્રથમ યાત્રા. બીજી રથયાત્રા તે કુમારપાલ રાજાએ કરી હતી. તે આ પ્રમાણે
‘ચૈત્ર મહિનાની સુદી આઠમના દિવસે, ચાથે પહેારે, માટા આડંબર સહિત, સંપત્તિ તેમજ હર્ષ સહિત એકઠા થએલા લેાકેાએ કરેલા જયજય શબ્દના ધેાષ સાથે શ્રીજિનેશ્વરદેવના સાનાના રથ તૈયાર કરવામાં આવ્યા. તે રથ ચાલતા ત્યારે મેરુપર્વત જેવા શાભતા હતા. તે રથની ઉપર સાનાના મોટા દંડવાળી ધ્વજા અને છત્ર ધરેલાં હતાં બંને બાજુએ ઉડતા ચામરની શ્રેણીઓથી તે શાભતા હતા. આ રથમાં સ્નાન, વિલેપન કરીને ફ્લ વગેરે ચડાવેલી શ્રીપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપન કરીને, સમસ્ત મહાજને તે રથ કુમારપાલ રાજાના રાજદ્વાર પાસે માટી ઋદ્ધિ સહિત લાવીને સ્થાપન કર્યા. (જુએ ચિત્ર નં. ૩ તથા ચિત્ર નં. ૪)
તે વખતે વાજિંત્રાના શબ્દો દશે દિશાઓને પૂરી રહ્યા હતા અને સુંદર એવી તરુણ સ્ત્રીઓના સમૂહ રથની આગળ નૃત્ય કરતા હતા, આવા રથને સામંતા તથા પ્રધાના રાજમહેલમાં લઈ ગયા.
For Private & Personal Use Only
Jain Educational
6
૨૧
www.jainelibrary.org