________________
अनुयोगन्द्रिका टीका सूत्र १८८ द्रव्यप्रमाणनिरूपणम् प्रभृत्यनन्तमदेशिकस्कन्धपर्यन्तं दव्यत्वात् प्रमेयमेव, न तु प्रमाणं, कथं तर्हि एषा प्रमाणत्वमुक्तमिति चेदाह-प्रमेयस्यापि द्रव्यादे रूढिवशात् प्रमाणत्वं विज्ञेयम् । चार प्रदेशों से निष्पन्न हुआ चतुष्प्रदेशिक द्रव्य यावत् अनन्त प्रदेशों से निष्पन्न हुआ अनंत प्रदेशिक द्रव्य आ जाता है । अर्थात् एक प्रदेशवाले परमाणु से लेकर अनंत प्रदेश वाले स्कध तक के जितने भी द्रव्य है, वे इस प्रदेश निष्पन्न द्रव्य प्रमाण से गृहीत हो जाते हैं। - शंका-परमाणु से लेकर अनन्त प्रदेशों वाला जितना भी द्रव्य है, वह सब प्रमेय ही-प्रमाण का विषय -है-स्वयं प्रमाण नहीं है-अत: फिर क्यों इन्हें प्रमाणरूप कहा है ? शंकाकार का अभिप्राय यह है कि 'पुद्गल का परमाणु जो कि एकमदेशवाला होता है तथा दो पुद्गलपरस माणुओं के, तीन पुनल परमाणुओं के यावत् अनंत पुद्गल परमाणुओं के संयोग से निष्पन्न हुए जितने भी स्कंध द्रव्य हैं, वे सब प्रमाण के द्वारा ग्राह्य होने के कारण प्रमेय ही हैं-फिर आप.प्रदेश निष्पनों को प्रमाण की कोटि में क्यों रख रहे हो ? - उत्तर-प्रमेयभूत भी द्रव्यादिकों को जो यहां प्रमाणभूत कहां जा रहा है, वह रूढि के वश में ही कहा गया जानना चाहिए। क्यों 'શિક દ્રવ્ય આ પ્રમાણે ચાર પ્રદેશથી નિષ્પન્ન થયેલ ચતુષ્પદેશિક દ્રવ્ય યાવત્ અનંત પ્રદેશથી નિષ્પન્ન થયેલ અનત પ્રદેશિક દ્રવ્યને સમાવેશ થઈ જાય છે. એટલે કે એક પ્રદેશવાળા પરમાણથી માંડીને અનંત પ્રદેશ વાળા કધ સુધીના જેટલા દ્રવ્યું છે, તે બધા આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુથી प्रल २. जय छे.
શકા–પરમાણથી લઈને અનંત પ્રદેશાવાળા જેટલાં દ્રવ્ય છે તે સર્વ પ્રમેયે જ–પ્રમાણુનો વિષય છે જ–પતે પ્રમાણુ નથી, તો પછી એમને પ્રમાણુ સ્વરૂપ શા માટે કહેવામાં આવ્યાં છે? શંકારને અભિપ્રાય આ પ્રમાણે છે કે પંદલનું પરમાણુ જે કે એક પ્રદેશ યુક્ત હોય છે તેમજ બે પુલ પરમાણુઓના, ત્રણ પુલ પરમાણુઓના યાવતુ અનંત પુલ પરમાણુઓના સાગથી નિષ્પન્ન થયેલ જેટલાં સ્કંધ દ્રવ્ય છે, તેઓ સર્વે પ્રમાણુ વડે ગ્રાહી હવા બદલ પ્રમેય જ છે તે પછી તમે પ્રદેશ નિષ્પન્નનેને પ્રમાણુની કટિમાં શા માટે સ્થાન આપે છે ?
ઉત્તરપ્રમેયભૂત દ્રવ્યાદિકેને અહી જે પ્રમાણભૂત કહેવામાં આવ્યાં છે, તે રૂટિને લીધે જ કહેવામાં આવ્યાં છે. કેમકે લેકમાં આ જાતને