________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ७९५ अत्रोत्तरमाह-यस्मात् जीव एव सम्यक्त्वश्रुतसामायिकाभ्यां श्रद्धत्ते जानाति च जीव एव ना जीवादिः, प्रत्याचक्षाणश्च 'प्रत्याख्यानं कुर्वन् चारित्री यतो जीव एव भवति ना जीवो नाप्यभावः, श्रद्धान ज्ञानपत्याख्यानानां प्रेक्षावस्येव संभवात्, अजीवाभावयोश्च प्रेक्षाया अभावात् तेन तस्मात् स एव जीवः सामायिकं नाजीवादिरिति । यदुक्तं किं जीवाजीवोभयं सामायिकमिति १ तदपि नो विचारसहम् , जीवाजीवोभयरूपपदार्थस्यासद्भागात , तत्र ज्ञानदर्शनचारित्राभावेन सामायिकत्वस्य सुतरामभावात् । नन्वस्तु जीवः सामायिकम् , तथापि जीवद्रव्यं सामायिक है ? इस प्रकार सामायिक के विषय में ये ६ प्रश्न किये जा सकते हैं। इनका उत्तर इस प्रकार से है-जब यह बात है कि-जीव ही सम्यक्त्व एवं श्रुत सामायिक द्वारा श्रद्धान करता है और जानता है अजीव आदि नहीं, तथा प्रत्याख्यान करता हुआ जीव ही चारित्रवाला होता है, अजीव नहीं, और न अमावरूप पदार्थ भी ऐसा होता है क्योंकि श्रद्धान, ज्ञान, एवं प्रत्याख्यान इनका सद्भाव विचारशील आत्मा में ही है,अजीव और अभावरूप पदार्थ में नहीं, क्योंकि वहां प्रेक्षा का अभाव है-इसलिये ऐसा जीव ही सामायिक है, अजीव आदि नहीं। तथाऐसा जो पूछा है कि-'क्या सामायिक जीव अंजीव उभयरूप है ? "सो ऐसा पूछना भी उचित प्रतीत नहीं होता है। कारण कि-'जीव अजीव उभयरूप कोई पदार्थ ही नहीं है। अत: उसमें अपने आप ही ज्ञान, दर्शन और चारित्र के अभाव से सामायिक का अभाव आता है। થાય છે. આના ઉત્તરે આ પ્રમાણે છે. જ્યારે આ વાત છે કે જીવ જ સમ્યકત્વ તેમજ શ્રત સામાયિક વડે શ્રદ્ધાન કરે છે અને જાણે છે અછવ વગેરે નહિ, તેમજ પ્રત્યાખ્યાન કરતે જીવ જ ચારિત્ર સંપન્ન હોય છે, અજીવ નહિ, અને અભાવરૂપ પદાર્થ પણ આ જાતને હેતે નથી. કેમ કે શ્રદ્ધાન, જ્ઞાન, તેમ જ પ્રત્યાખ્યાન એમને સદ્ભાવ વિચારશીલ આત્મામાં જ હોય છે, અજીવ અને અભાવ રૂ૫ પદાર્થમાં નહિ, કેમ કે ત્યાં પ્રેશાને અભાવ છે, એથી એ જીવ જ સામાયિક છે, અજીવ વગેરે નહિ. તેમ જ આમ જે પ્રશ્ન કરવામાં આવે છે કે, શું સામાયિક જીવ અવ ઉભયરૂપ છે? તે આ જાતને પ્રશ્ન પણ ઉચિત નથી, કેમ કે “જીવ અજીવ ઉભયરૂપ કોઈ પદાર્થ જ નથી. એથી તેમાં પોતાની મેળે જ જ્ઞાન, દન અને ચારિત્રના અભાવથી સામાયિકનો અભાવ, આવે છે..