________________
अनुयागारवध
अथ-दिशमाश्रित्य माहदिशो हि द्विविधाः क्षेत्रतो भावतश्च ।
तत्र क्षेत्रतः पूर्वादिकासु महादिक्षु चतुर्णामपि सामायिकानां यथा संभवपतिपद्यमानका भवन्ति । पूर्वप्रतिपनकास्त्वामु दिशामु समक्त्वश्रुतदेशविरति सामायिकानां नियमतः सन्ति । चारित्रसामायिकस्य तु पूर्वापरदिशोनियमेन पूर्वपतिपत्रकाः सन्ति । दक्षिणोत्तरयोस्तु भजनया, दुग्धमदुष्पमादि काले भरतैरवतयोः सर्वबिरतेः सर्वथोच्छेदात् । विदिक चतुष्टये ऊधोधोदिग्द्वये च चतुर्णामपि अघोलोक और तिर्यग्लोक में नियम से होते ही हैं-परन्तु जो उछलोक है उसमें कदाचित् होते भी हैं-अथवा नहीं भी होते हैं।
दिशाएँ दो प्रकार की होती हैं-एक क्षेत्र की अपेक्षा और दूसरी भाव की अपेक्षा। इनमें क्षेत्र की अपेक्षा जो पूर्वादिक महादिशाएँ हैं, उनमें चारों भी सामाथिकों के यथासंभव प्रतिपद्यमानक भव्यजीव हो सकते हैं ? तथा जो सम्यक्त्व सामायिक, श्रुत सामायिक एवं देश विरति सामायिक इनके पूर्व प्रतिपन्नक भव्य जीव हैं, बे तो इन दिशाओं में नियम से होते हैं । परन्तु जो चारित्र सामायिक के पूर्व प्रतिपन्नक भव्य जीव हैं वे भी पूर्व दिशा और पश्चिम दिशामें नियम से होते हैं, परन्तु दक्षिण दिशा और उत्तर दिशा में इनकी भजना होती है-हों भी नहीं भी हों। क्योंकि दुषमदुषमादिकाल में भरत और ऐरवत क्षेत्र में सर्वविरति का सर्वथा उच्छेद हो जाता है। जो છે, પરંતુ જે ઉદ્ધક છે, તેમાં કદાચ હોય પણ ખરાં, અથવા ન प डाय. ॥१॥
દિશાએ બે પ્રકારની હોય છે. એક ક્ષેત્રની અપેક્ષાએ અને અન્ય ભાવની અપેક્ષાએ આમાં ક્ષેત્રની અપેક્ષાએ જે પૂર્વાદિક મહાદશાઓ છે, તેમાં ચાર ચાર સામાયિકોના યથાસંભવ પ્રતિપદ્યમાનક ભવ્ય છ હોઈ શિકે છે. તથા–જે સમ્યકત્વ સામાયિક શ્રત સામાયિક અને દેશ વિરતિ સામાર્ષિક એમના પૂર્વ પ્રતિપન વ્ય જીવે છે, તેઓ તે આ દિશામાં નિયમથી હોય છે. પરંતુ જે ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય જીવે છે. લેઓ પણ પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં નિયમપૂર્વક હોય છે, પરંતુ દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં એમની ભજના હોય છે, એટલે કે હોય પણ ખરા અને નહિ પણ હોય. કેમ કે દુષમ દુષ્યમાદિકાળમાં ભંરત અને એરવત ક્ષેત્રમાં સાવ વિરતિને સર્વથા ઉચ્છેદ થઈ જાય છે. જે ચાર વિદિશાઓ છે,