________________
अनुयोग चन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८२७
तथा-कषायमाश्रित्य क्व कि सामायिकं भवतीत्यपि वक्तव्यम् । यथा-सकपायो जीवश्चतुर्णामपि सामायिकानां पतिपद्यमानका पूर्व पतिपन्नकश्च भवति । अकषायस्तु छमस्थवीतरागो देशविरतिसामायिकं वर्जयित्वा सामायिकत्रयस्य पूर्व प्रतिपन्नको भवति न तु प्रतिपद्यमानक इति ॥१६॥ ___ तथा-आयुराश्रित्य कि सामायिक भवतीत्यपि वक्तव्यम् । यथा-संख्यातवर्षायुको जीवश्चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानकः संभवति, पूर्व मतिपन्न. कस्तु भवत्येव । असंख्येयवर्षायुको जीवः सम्यक्त्वश्रुतसामायिकयो पूर्व पतिपन्नको भवतीति ॥१७॥
तथा-कषाय को आश्रित करके कहां (किस कषाय में) कौन सामा. यिक होता है ?-यह भी कहना चाहिये-जैसे कषायसहितजीव चारों
भी सामायिकों का प्रतिपद्यमानक होता है। और पूर्वप्रतिपन्नक भी होता है । कषायरहित जो छद्मस्थवीतरागजीव है, वह देशविरतिरूप सामायिक को छोड़कर तीन सोमायिक का प्रतिपन्नक होता है, प्रति. पद्यमानक नहीं ॥ १६ ॥
तथा-आयु को आश्रय करके कहां कौन सामायिक होता है. यह भी कहना चाहिये-जैसे-संख्यात वर्ष की आयुवाला जीव चारों भी सामायिकों का प्रतिपद्यमानक हो सकता है। तथा ऐसा जीव इन सामा. यिकों का पूर्वप्रतिपन्नक तो होता है । जिस जीव की आयुअसंख्यात वर्ष की होती है, ऐसा जीव सम्यक्त्व सामायिक श्रुतसामायिक का प्रतिपद्यमानक हो सकता है तथा पूर्वप्रतिपन्नक होता ही है ॥१७॥
તથા–કષાયને આશ્રિત કરીને કયાં (કયા કષાયમાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ, જેમ કષાય સહિત જીવ ચારે ચાર સામાયિકના પ્રતિપદ્યમાનક હોય છે, અને પૂર્વ પ્રતિપન્નક પણ હોય છે. કષાય રહિત જે છઘસ્થ વીતરાગ જીવ છે, તે દેશવિરતિરૂપ સામાયિકોને છેડીને ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપન્નક હોય છે, પ્રતિપદ્યમાનક નહિ. ૧
તથા --આયુને આશ્રય કરીને કયાં કયું સામાયિક હેાય છે?' આ વિષે પણ કહેવું જોઈએ જેમ-સંખ્યાત વર્ષની આયુવાળા જીવે ચારેચાર સામાયિકના પૂર્વ પ્રતિપદ્યમાનક થઈ શકે છે, તથા એવો જીવ આ સામાયિક પૂર્વ પ્રતિપનક હોય જ છે, જે જીવનું આયુ અસંખ્યાત વર્ષ જેટલું હાથ છે, એ જ સમ્યકત્વ સામાયિક, શ્રત સામાયિક પ્રતિપદ્યમાન થઈ શકે છે તથા પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. ૧છા