________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम्
२७५ प्रवर्तते । सर्वद्रव्यविपये सामान्याभावायैव व्यवहारनयः सर्वदा यतते । अयं भावः -लोके तावद्-घटाइयो विशेपा एच पायो जलाहरणादिक्रियासु समुपयुज्यन्ते इति सर्वगोचरम् , न पुनस्तदतिरिक्त सामान्यं तत्रोपयुज्यमानं दृश्यते, अतो उयवहारनयो लोकव्यवहारानुपयोगित्वात् सामान्यं नेच्छति, अत एव लोकव्यवहारप्रधानोऽयं नय उच्यते इति भावः । अथवा-व्यवहारनयः सर्वद्रव्येषु सर्व द्रव्यविपयेषु विनिश्चयार्थ-विशेषेण निश्चयो विनिश्चयः-आगोपालाङ्गनासमस्तजनायोधः तदर्थ सन्निमित्तं व्रजति-प्रवर्तते । अयं भावः-घटादिसमरतपदार्थेषु चय करता है । 'वि' का अर्थविगत होता है। इस प्रकार विगत निश्चय का तात्पर्य हुआ सामान्य का अभाव । इसके निमित्त इस नष की प्रवृत्ति होती है। सर्वद्रव्यों के विषय में सामान्य का अभाव आपादन करने के लिये ही यह प्रयत्नशील रहा करता है । यह नय यह कहता है-कि लौकिक व्यवहार में उपयोगी घटादिक विशेष ही होते हैं। क्योंकि इनके द्वारा ही जलाहरण (जललाना) आदि क्रियाएँ निष्पन्न होती हैं। लोक में यह बात सर्वजन गोचर है। इसमें किसी को भी-विरोध नहीं है। अतः विशेषों से व्यतिरिक्त सामान्य का लोक व्यवहार में कोई अस्तित्व साबित नहीं होता। इसलिये व्यवहारनय लोक व्यवहार में अनुपयोगी होने के कारण सामान्य को स्वीकार नहीं करता। इस. लिये लोक व्यवहार है, प्रधान जिसमें ऐसा यह नय कहा जाता है। अथवा-व्यवहार नय सर्व द्रव्यों के विषय में विशेषरूप से निश्चयकरने के निमित्त प्रवृत्त होता है, ऐसा भी अर्थ 'विनिश्चयार्थ' का होता है। હોય છે. આ પ્રમાણે વિગત નિશ્ચયનું તાત્પર્ય થયું–સામાન્યાભાવ એના નિમિત્તે આ નયની પ્રવૃત્તિ થાય છે. સર્વ દ્રવ્યના વિષયમાં સામાન્યનો અભાવ આપાદન કરવા માટે જ આ પ્રયત્નશીલ રહ્યાં કરે છે. આ નય આ પ્રમાણે કહે છે કે લૌકિક વ્યવહારમાં ઉપયોગી ઘટાદિક વિશેષ જ હોય છે. કેમકે એમના વડે જ જલાહરણ (પાણી લાવવું) વગેરે ક્રિયાઓ નિષ્પન્ન થાય છે. લાકમાં આ વાત સર્વજન ગોચર છે. આમાં કોઈને પણ કોઈપણ જાતને વાં નથી. આથી વિશેષથી વ્યતિરિત સામાન્યનું લોકવ્યવહારમાં કઈ પણ પ્રકારનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એથી વ્યવહારનય લોકવ્યવહારમાં અનુપયોગી હોવાથી સામાન્યને સ્વીકારતા નથી. એથી. લેકવ્યવહાર છે, પ્રધાન જેમાં એ આ નય કહેવાય છે. અથવા વ્યવહારનય સર્વ દ્રવ્યોના વિષચામાં વિશેષ રૂપમાં નિશ્ચય કરવા નિમિત્તે પ્રવૃત્ત થાય છે. આ જાતને અર્થ પણ ફિ નિશ્ચયાર્થી ને થાય છે. આને ભાવ આ પ્રમાણે છે કે ઘટાદિક જે