________________
८९८.
अनुयगोछारसूत्रे
तथा ज्ञानाविनामाविनीत्वात्सकळ पुरुषार्थसिद्धिरपि ज्ञाननिबन्धना बोध्येति । अयं ज्ञाननयः सम्यक्त्वथुन - देशविरति - सर्वविरतिरूपे चतुर्विधे सामायिके सम्यक्त्वश्रुतसामायिकेति सामायिकद्वयं प्रतिपद्यते, अस्य सामायिकद्वयस्य ज्ञानात्मकत्वेन मुक्तौ प्रधानकारणत्वात् । देशविरतिसामायिक सर्वविरतिसामायिकेति सामायिकद्वयं न प्रतिपद्यते, ज्ञानकार्यत्वेन तयोर्गौणत्वादिति ।
इत्थं ज्ञाननयमतेन सामायिकं विचारित, सम्पति क्रिया नयमतेन तद्विचार्यतेअस्य नयस्य मतेन क्रियाया एव सकलपुरुषार्थसिद्धौ प्रधानकारणत्वमित्येतनयमतमाश्रित्यापि पूर्वोक्ता 'नायम्मि' इत्यादि गाथा व्याख्येया । व्याख्याप्रकार जाता है कि'जो जिसके बिना नहीं होता है, वह तत्कारण माना जाता है-जैसे बीज के बिना नहीं होनेवाला अंकुर-बीज निबन्धक माना जाता है । इसी प्रकार सकलपुरुषार्थसिद्धि ज्ञान अविनाभाविनी होने से ज्ञानकारणक मानी जाती है, यह ज्ञाननय सम्यक्श्व सामाविक, श्रुतसामायिक देशविरतिसामायिक और सर्वविरति सामायिक इन चार सामायिकों में से सम्यक्त्व सामायिक और श्रुत सामाचिक इन दो सामायिकों का प्रतिपत्ता-१ - धारक होता है । क्योंकि ये दोनों सामायिक ज्ञानात्मक होने से मुक्ति में प्रधान कारण माने गये हैं । देशविरति सामायिक और सर्वविरति सामायिक इन दो सामायिकों का वह प्रतिपत्ता - धारक नहीं होता । क्योंकि ये दोनों ज्ञान के कार्य हैं - इसलिये मुक्ति प्राप्ति में ये गौण माने जाते हैं। इस प्रकार ज्ञाननय के मत से यह सामायिक का विचार किया-अब क्रियानय के मत से इसका विचार इस प्रकार से है-क्रियानय क्रिया को ही મકુર ખીજનિભષક માનવામાં આવે છે, આ પ્રમાણે સકલ પુરુષા સિદ્ધિ જ્ઞાન અવિનાભાવિ હાવાથી જ્ઞાન કારણકે માનવામાં આવે છે. જ્ઞાનનય સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સવવિરતિસામાયિક આ ચાર સામાયિકમાંથી સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિક આ બે સામાયિકોના પ્રતિપત્તા-ધારક હાય છે. કેમકે એએ અન્ને સામાયિક જ્ઞાનાત્મક હોવાથી મુકિતમાં પ્રધાન કારણેા માનવામાં આવ્યાં છે. દેશવિરતિ સામાયિક અને સવિરતિ સામાયિક એએ બે સામાયિકાના તે પ્રતિપત્તા-ધારક થતા નથી. કેમકે એએ બન્ને જ્ઞાનના કાર્યાં છે. એથી મુકિત પ્રાપ્તિમાં એ ગૌણ માનવામાં આવ્યા છે. આ પ્રમાણે જ્ઞાનનયના મત મુજબ આ સામાયિક વિષે વિચાર કરવામાં આવ્યા છે, હવે ક્રિયાનયના મત મુજમ્ આ વિષે વિચાર આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવે છે—ક્રિયાનય ક્રિયાને
આ