Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 921
________________ २०८ मनुयोगद्वारसूत्र सिकतायामनुपलभ्यमानं तैलं सिकतासमदायेऽपि नोपलभ्यते, एवं ज्ञाने क्रियायां च प्रत्येकत्रासती मुक्तिसाधिका शक्तिस्तत्समदायेऽपि नोपलभ्यत । उक्तंच-पत्तेयमभावामी, निवाणं समुदियासु वि न जुत्त । नाणकिरियासु वोत्तुं, सिकया समुदायतेल्लं व ॥१॥ छाया-प्रत्येकममावाद निर्वाणं सम्रदितयोरपि न युक्तम् । ज्ञानक्रिययोर्वक्तुं सिकता समुदाये तैलमिव ॥१॥इति । सकता था, परन्तु वह देख नहीं सकता था-पंगु देख सकता था पर चल नहीं सकता था-इसलिये ये दोनों स्वतन्त्रावस्था में जंगल में अग्नि लगने पर जलकर भस्म हो गये, स्वाभीप्सित स्थान पर नहीं पहुंच सके। इस प्रकार अन्धे व्यक्ति को चारित्र के स्थान रखना चाहिये और पंगु को ज्ञान के स्थान पर। जब ये पर यहाँ दोनों मिल जाते हैं-अर्थात अंधे और पंगु का संयोग हो जाता है-तब एक दूसरे की सहायता से दोनों जिस प्रकार अपने अभीष्ट स्थान पर सुरक्षितं पहुंच जाते हैं, उसी प्रकार ज्ञान और किया जय एक आस्मा में संयक्त हो जाती है तब उनसे आत्मा की अभीष्ट-मुक्ति की प्राप्ति हो जाती है। अथवा जिस प्रकार एक चक्र से रथ नहीं चल सकता है। उसी प्रकार केवल क्रिया या क्रिया. निरपेक्ष ज्ञान भी स्वसाध्य का साधक नहीं बन सकता है। शंका-जष ज्ञान क्रिया में स्वतंत्रावस्था में मुक्तिसाधिका थोडी भी शक्ति नहीं है तो वह फिर उनके समुदाय में कैसे आसकती है? આંધળાના દષ્ટાંતથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે “એ બને નિરપેક્ષ સ્થિતિમાં કાર્ય સાધક-સૂતિસાધક થઈ શકતા નથી આંધળા ચાલી તે શક હતું પરંતુ તે જોઈ શકતા ન હતો, પંગુ જોઈ શકતા હતા પરંતુ ચાલી શકતું ન હતું, એથી અને સ્વતંત્રાવસ્થામાં જંગલમાં અગ્નિ પ્રજવલિત થવાથી ભસ્મીભૂત થઈ ગયા. સવાભસિત સ્થાન સુધી પહોંચી શકયાં. નહિ. આ પ્રમાણે આંધળા માણસને ચારિત્રના સ્થાને મુક જોઈએ. અને પંગુને જ્ઞાનના સ્થાને મૂક જોઈએ. જ્યારે એ મને સમન્વિત થઇ જાય છે, એટલે કે આંધળા અને પંગુને સંગ થઈ જાય છે. ત્યારે એક બીજાની સહાયતાથી અને જેમ પોતાના અભીષ્ટ થાન પર સુરક્ષિત પહોંચી જાય છે, તેમજ જ્ઞાન અને ક્રિયા જ્યારે એક આત્મામાં સંયુક્ત થઈ જાય છે ત્યારે તેમનાથી આત્માની અભીષ્ટમુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. અથવા જેમ એક ચકથી રથ ચાલતું નથી તેમજ ફક્ત ક્રિયા અથવા ક્રિયા નિરપેક્ષ જ્ઞાન પણ વસાધ્ય સાધક થઈ શકે નહિ. શંકા:--જ્યારે જ્ઞાન-ક્રિયાથી, અલગ અલગ રૂપમાં મુક્તિ પ્રાપ્ત થતી નથી તો પછી તેઓ બનેના સમષિતરૂપમાં મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે

Loading...

Page Navigation
1 ... 919 920 921 922 923 924 925