________________
ર
भोगद्वारसूत्रे
भगवानन्नपि न तावद् मुक्तिमाप्नोति यावत्स सकलकर्मक्षपणक्षमायां शैलेश्ववस्थायां सर्वसंवररूपां चारित्रक्रियां न प्रतिपद्यते, तस्मात् क्रिचैव पुरुषार्थसिद्धौ मुख्यं कारणम् । दृश्यते च यत् यत्समनन्तरमुत्पद्यते तस्य तत्कारणकत्वम्, यथाअन्त्यावस्थामाप्तपृथिव्यादिसामग्री समनन्तरभाविश्वादङ्कुरस्य तत्कारणकत्वम्, तथैव क्रियासमनन्तरभाविनीत्वात सकलपुरुषार्थसिद्धेरपि तत्कारणकत्वमिति । इत्थं चैप क्रियानयश्चतुर्विधसामायिके देशविरतिसर्वविरतिरूपं सामायिकद्वयमेव चारित्रक्रिया को लेकर कहा है । इस प्रकार से जो क्रियानय में प्रधान कही गई है वह क्षायोपशमिक क्रिया के आधार पर तो आती ही है परन्तु जो क्षायिक किया है । उनके भी आधार पर उसमें प्रधानता आती है-जैसे जिस अर्हत भगवान् को केवलज्ञान उत्पन्न हो चुका है ऐसे वे भगवान् अरिहन्त प्रभु भी जब तक सकलकर्मक्षपण में समर्थ शैलेशी अवस्था में सर्व संवररूपचारित्रक्रिया को प्राप्त नहीं कर लेते है तब तक वे मुक्ति को नहीं पा सकते हैं । इसलिये यही मानना चाहिये कि पुरुषार्थ सिद्धि में मुख्य कारण क्रिया ही है । यह बात देखने में आती है कि जो जिसके समनन्तर काल में उत्पन्न होता है, वह उस कारणक माना जाता है । जैसे पृथिव्यादिरूप सामग्री के समनन्तर काल में उत्पन्न हुआ अंकुर तत्कारणक होता है । इसी प्रकार क्रिया के समनन्तर काल में होनेवाली पुरुषार्थ सिद्धि भी तत्कारणक ક્રિયાને લઈ ને કહ્યું છે. આ પ્રમાણે જે ક્રિયાનયમાં પ્રધાન કહેવામાં આવી છે, તે ક્ષાયેાપશમિક ક્રિયાના આધારે તે આવે જ છે, પરંતુ જે ક્ષાયિક ક્રિયા છે, તેના આધારે પણ તેમાં પ્રધાનતા આવી જાય છે. જેમ
હુ ત ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ' છે, એવા તે ભગવાન અરિહંત પ્રભુ પણ જ્યાં સુધી સકળ કક્ષપણુમાં સમથ શૈલેશી અવસ્થામાં સ સવરરૂપ ચારિત્ર ક્રિયાને પ્રાપ્ત કરી લેતા નથી, ત્યાં સુધી તે મુકિત મેળવી શકતા નથી. એથી એ જ માની લેવુ જોઈએ. કે પુરૂષા સિદ્ધિમાં મુખ્ય કારણ ક્રિયા જ છે. આ વાત જેવામાં આવે છે કે જે જેના સમનન્તર કાળમાં ઉત્પન્ન થાય છે તેને તે કારણકે માનવામાં આવે છે. જેમ પ્રતિમધક કારશાના અભાવે અન્ત્યાવસ્થા પ્રાપ્ત પૃથિવ્યાક્રિરૂપ સામગ્રીના સમનન્તર કાળમાં ઉત્પન્ન થયેલ અંકુર તકારણુક હૈાય છે. આ પ્રમાણે ક્રિયાના સમનન્તર કાળમાં થનારી પુરૂષ સિદ્ધિપણુ તકારક જ માનવામાં આવે છે. આ પ્રમાણે આ ક્રિયાનય ચતુવિધ સામાયિકમાંથી દેશતિ અને સર્વવિરતિ એ એ સામાવિકાને જ માને છે. કેમકે એ બન્ને સામાયિકા ક્રિયારૂપ છે. એથી