________________
४९०
अनुयोगद्वारसूत्रे रपि प्रसज्जेत । न च तथा भवति. तस्मात् समुदायसमुदायिनो दः सुस्पष्ट एव । संख्यासंज्ञादिभ्योऽपि तभेदो भावनीयः । इत्थं च नयविचारस्य कचित् सूत्रविषयता क्वचित् समस्ताध्ययनविषयता च निदोषैव भवति । भवस्वेवं, तथाऽप्यध्ययनं नये विचार्यमाणं कि सर्वैरेव नविचार्यते ? किंवा कियद्भिरेव ? यदि प्रथमः पक्षः स्वीक्रियते, तहिं सर्वेषां नयानामसंख्येयत्वेन तैर्विचारोऽशक्य एव । यतो यावन्तो वचनमार्गास्तावन्त एव नया: । उक्त च
___ "जावड्या वयणपहा, तावइया चेव होति नयवाया।
जावइया नयवाया, तावइया चेव परसमया ॥" भिमत हो तो फिर समस्त विश्व भी एक हो सकता है और इस स्थिति में सहोत्पत्ति होने का भी प्रसंग प्राप्त होता है। परन्तु ऐसा तो होता नहीं है। अतः समुदाय समुदायों में कथंचित् भेद सुस्पष्ट ही है, ऐसा मानना चाहिये । इसी प्रकार समुदायी में संख्या, संज्ञा आदि से भी भेद सुस्पष्ट है । इस प्रकार नय विचार में कहीं सूत्र विषयता, और कहीं समस्त अध्ययन विषयता निर्दोष ही हो जाती है । .: शंका--यह बात भले रहे-परन्तु नयों से जो अध्ययन विचारित होता है तो क्या वह सब नयों से विचारित होता है। या कुछ ही नयों से विचारित होता है । यदि प्रथम पक्ष स्वीकार किया जावे तो नय तो सब असंख्यात हैं। असंख्यातनयों से अध्ययन का विचार होना अशक्य ही है। क्योंकि ऐसा कहा गया है जितने वचनमार्ग हैं उतने ही नय हैं। 'जावइया वषणपहा ताषया चेव होति नयवाया. जावइया नयवाचा, तावइया चेव परसमया। अपने २ अभिप्राय से પણ એક થઈ શકે છે, અને આ સ્થિતિમાં સહસ્પત્તિ થવાને પણ પ્રસંગ ઉપસ્થિત થાય છે. પરંતુ આમ તે થતું નથી. એથી સમુદાય સમુદાયમાં કથંચિત ભેદ સુસ્પષ્ટ જ છે, આમ માનવું જોઈએ. આ પ્રમાણે સમુદાયસમુદાયમાં સંખ્યા, સંજ્ઞા, આદિથી પણ ભેદ સુસ્પષ્ટ છે. આ પ્રમાણે નય વિચારમાં કેઈક સ્થાને સૂત્ર વિષયતા અને કોઇક સ્થાને સમસ્ત અધ્યયન વિષયતા નિર્દોષ જ સિદ્ધ થઈ જાય છે. - શકા–આ વાત ભલે રહે. પરંતુ નથી જે અધ્યયન વિચારિત થાય છે, તે શું તે સર્વ નથી વિચારિત થાય છે, કે સવલપનાથી વિચારિત થાય છે. જે પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે તે ન બધા અસંખ્યાત છે. અસખ્યાત નથી અધ્યયન વિચાર અશક્ય જ છે, કેમ કે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જેટલા માર્ગો છે, તેટલા જ ન તે છે. 'जावइया वयणपहा, तावइया चेव होति नयवाया, जावइया नयवाया, तावड्या