Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 896
________________ मेनुयोगन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् समापधेत । शब्दनस्य विशुद्धतरत्वाभावात्तन्नयमतेन इन्द्रशक्रयोरेकाभिधेयत्वं स्वीकृत्य परमैश्वर्यरूपस्य वस्तुनः शकनलक्षणे वस्त्वन्तरे संक्रमणं क्रियते, तदस्य नयस्य मतेनासम्भवित्वादवस्तु । न हि य एव परमैश्वर्यपर्यायः स एव शकनपर्यायो भवितुमर्हति । अन्यथा तु सर्वपर्यायाणां सार्यमापद्यत । इत्थं च समभिरूढनयः समानलिङ्गवचनान् इन्द्रशक्रपुरन्दरादिशब्दानपि भिन्नाभिधेयत्वेनैवेच्छतीति बोध्यमिति । एवंभूतो नयस्तु व्यञ्जनार्थ तदुभयम्-व्यज्यतेऽर्थोऽनेनेति व्यञ्जनं शब्दः, अर्थ : शब्दप्रतिपाद्यरूपः, व्यञ्जनं च अर्थश्च व्यञ्जनार्थी, तौ च तदुभयं चेतिशब्दों का घाच्यार्थ एक ही माना जावे तो घट पट आदि शब्दों का भी अर्थ एक होने का प्रसंग प्राप्त हो सकता है। शब्दनय में विशुद्धतरता का अभाव होने से उस नय की मान्यतानुसार इन्द्र शक्र इन दो शब्दों में एकार्थवाच्यता स्वीकार करके परमैश्व. येरूप इन्द्रवस्तु का शकनलक्षण शक्र, वस्त्वन्तर में संक्रमण कर लिया जाता है, सो यह संक्रमण इस समभिरुढ नयकी मान्यतामें असंभवित होने से अवास्तविक है। क्योंकि जो परमैश्वर्य पर्याय है, वही शकनपर्याय नहीं हो सकती। नहीं तो समस्त पर्यायों में एकत्व आने से संकरता का प्रसंग प्राप्त होगा। इस प्रकार समभिरूढनय समान लिङ्ग वचनवाले इन्द्र, शक्र पुरन्दर आदि शब्दों को भी भिन्न २ अभिधेयवाला मानता है। ऐसा जानना चाहिये । एवंभूतनय व्यंजन अर्थ और तदुभय इनको नैयत्न स्थापित करता है । व्यञ्जन का अर्थ 'व्यज्यतेऽर्थोऽनेन' इस व्युत्पत्ति के अनुसार शब्द है। क्योंकि शब्द વગેરે શબ્દોને પણ અર્થ એક થવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. શબદ નયમાં વિશુદ્ધતરતાને અભાવ હોવાથી તે નયની માન્યતા મુજબ ઈન્દ્ર, શક આ બે શબ્દમાં એકાઈ વાગ્યતા સ્વીકાર કરીને “પરઐશ્વર્યા રૂપ ઈન્દ્ર વસ્તુનું શકન લક્ષણ શક વરત્વન્તરમાં સંક્રમણ કરી લેવામાં આવે છે. તે આ સંકમણુ આ સમણિરૂઢ નયની માન્યતામાં અસંભવિત હોવાથી અવાસ્તવિક છે. કેમ કે જે પરમેશ્વર્ય પર્યાય છે, તે જ શકન પર્યાયમાં હોઈ શકે જ નહિ, નહીંતર સમસ્ત પર્યામાં એકવ આવવાથી સંકરતાને પ્રસંગે ઉપસ્થિત થશે. આ પ્રમાણે સમભરૂઢ નય સમાન લિંગ, વચનવાળા ઈન્દ્ર, શક, પુરદર આદિ શબ્દની પણ ભિન્ન ભિન્ન અભિધેયવાળી માન્યતા છે. આમ જાગૃવું જોઈએ, એવંભૂત નય વ્યંજન અર્થ અને તદુભય એમને નિયત્યેન સ્થાપિત કરે છે. बनना आय-व्यस्यतेऽर्थोऽनेन' मा व्युत्पत्ति भु श 48 अर्थ વ્યક્ત કરવામાં આવે છે. શબ્દ વડે જે પ્રતિપાદ્ય હોય છે, તે અર્થ કહેવાય

Loading...

Page Navigation
1 ... 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925