________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८२५ पूर्व प्रतिपन्नः तस्याविशुद्धित्वेन सामायिकग्रहणयोग्यताया अभावात् । शेषे तु आयुर्वज्ञानावरणीयादिकर्मसप्तके जघन्याम् अन्तर्मुहूतादिकां स्थिति बदतन दर्शनसप्तकातिक्रान्तोऽन्तकृत्केवलित्वं प्राप्स्यन् क्षपको देशविरतिसामायिकरहितस्य सामायिकत्रयस्य पूर्व प्रतिपन्नको भवति, तस्यातिविशुद्धत्वेनातिजघन्यस्थितिककर्मबन्धकत्वात् , क्षपकस्य च देशविरतेरसंभवात्, सम्यक्त्वाविप्रतिपन्नतायाः पूर्वमेव जातत्वादिति । जघन्यस्थितिककर्मबन्धकत्वेन चात्र जघन्यस्थितिकत्वं गृह्यते, न तूपात्तकमसत्तापेक्षया जघन्यस्थितिकर्मबन्धकत्वं बोध्य इनमें काई पूर्वपतिपन्नाक जीव भी होता है । क्योंकि इस जीव में अवि. शुद्धि होती है । इस कारण सामायिक ग्रहण करने की योग्यता का यहां अभाव रहता है। आयुवर्जशेषज्ञानावरणीय आदि सातकर्मों की अन्तर्मुहूर्तादिरूपजघन्यस्थिति का बन्ध करनेवाला जीव दर्शनमोईनीय की वात प्रकृतियों को क्षय करके क्षपक बनता है। सो वही आगे अन्तकृस्केवली होता है-ऐसा वह क्षपक जीव देशविरतिसामायिक से रहित सम्यक्त्वसामायिक श्रुमसामायिक और सर्वविरतिसामायिक इन तीन सामायिकों का पूर्वप्रतिपन्नक होता है। क्योंकि अतिविशुद्धहोने के कारण वह जीव अतिजघन्यस्थितिवाले कर्मों का बन्धक होता है तथा क्षपक के देशविरति का सद्भाव पाया नहीं जाता है। इसलिये सम्यक्त्व आदि की प्रतिपन्नता उसके पहिले से ही उत्पन्न हो जाती है । जघन्य स्थितिवाले कर्मों का बन्धक होने के कारण यहां कर्मों में પ્રતિપનક જીવ પણ હોય છે. કેમ કે આ જીવમાં અવિશુદ્ધિ હોય છે. એથી સામાયિક ગ્રહણ કરવાની યોગ્યતાને અહીં અભાવ રહે છે. આયુર્વજ શેષ જ્ઞાનાવરણીય આદિ સાત કમેની અંતર્મુહૂતદિરૂપ જઘન્યસ્થિતિને ખબ્ધ કરનાર જીવ દર્શનમોહનીયની સાત પ્રકૃતિએને ક્ષય કરીને ક્ષપક બને છે. અને પછી આગળ તે જ અન્તકૃકેવલી થાય છે, એ તે ક્ષેપક જીવ દેશ વિરતિ સામામિથી રહિત સમ્યકત્વ સામાયિક શ્રત સામાયિક અને સર્વવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપનક હોય છે. કેમ કે અતિવિશુદ્ધ હોવા બદલ તે જીવ પૂર્વ પ્રતિપનક અતિ જઘન્યસ્થિતિવાળા કર્મોને બંધક હોય છે, તથા ક્ષેપકના દેશ વિરતિને સદ્ભાવ મળતું નથી. એથી સમ્યફવ વગેરેની પ્રતિપનતા તે પહેલાં જ ઉત્પન્ન થઈ જાય છે. જઘન્ય સ્થિતિવાળ કને બંધક હોવા બદલ અહીં કર્મોમાં જઘન્ય સ્થિતિ ગૃહીત કરવામાં આવી છે. ઉપાર કમેના ચત્તાની અપેક્ષાએ જઘન્યસ્થિતિવાળ કર્મોનું બંધકત્ર લેવામાં
अ० १०४