________________
२३०
अनुयोगद्वारसूत्रे पूर्वप्रतिपक्षकाच भवन्ति । वैक्रियशरीरयुक्ते योगत्रये सम्यक्त्वश्रुतसामायिकयो प्रतिपत्तारो भवन्ति, पूर्वप्रतिपन्नकास्तु चतुर्णामपि सामायिकानाम् । आहारक शरीरयुक्ते तु योगत्रये देशविरतिरहितस्य सामायिकत्रयस्य पूर्वपतिपत्रका भवन्ति । तैजसकार्मणशरीरयोगे एव केवलेऽपान्तरालगतावाधसामायिकद्वयस्य पूर्वपति. पनका भवन्ति । केवलिसमुद्घाते तु सम्यक्त्वचारित्रसामायिकयोः पूर्वप्रतिपन्नका भवन्ति । केवले मनोयोगे-केवले वाग्योगे चन किमपि सामायिकं भवति, केवलस्य मनोयोगस्य वाग्योगस्य चाभावात् । कायवाग्योगद्वये तु द्वीन्द्रियादिपूत्पन्नमात्रस्य सास्वादनस्य सम्यक्त्वश्रुतेति सामायिकद्वयं पूर्वप्रतिपन्नं भवतीति ॥ १९ ॥ रिककाययुक्तयोगत्रय में वर्तमान जीव सम्यक्त्वसामायिक और श्रुतसामायिक के प्रतिपत्ता हो सकते हैं, तथा चारों भी सामायिकों के ये पूर्व प्रतिपन्नक होते ही हैं । आहारक शरीर युक्त योगत्रय में वर्तमान जीव देशविरति सामायिक को छोडकर अवशिष्ट तीन सामा. यिकों के पूर्वप्रतिपन्नक होते ही हैं। केवल तैजस कार्मणशरीरयुक्त कार्मणकाय योग में ही वर्तमान जीव अपान्तराल गति में आदि के दो सामायिकों के पूर्व प्रतिपन्नक ही हो सकते हैं तथा केवलि समुद्घात में तो जीव सम्यक्त्व, और चारित्र इन दो सामायिकों के पूर्वप्रतिपन्नक होते ही हैं। केवल मनोयोग में और केवल धाग्योग में कोई भी सामायिक नहीं होता क्योंकि न तो केवल वायोग होता है और न केवल मनायोग होता है काययोग વિભાગની અપેક્ષાએ વિચાર કરવાથી-દારિક કાયયુક્ત યે ગત્રયમાં વર્તમાન જીવ ચારેચાર સામાયિકના પ્રતિપદ્યમાનક હોઈ શકે છે. અને પૂર્વ પ્રતિપનક તે હેાય જ છે. વૈક્રિય શરીર યુક્ત ગત્રયમાં વર્તમાન જી સમ્યકત્વસામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપત્તા થઈ શકે છે, તથા ચારે ચાર સામાયિકેના એ પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. આહારક શરીર યુક્ત યોગ ત્રયમાં વર્તમાન જીવ દેશવિરતિ સામાયિક સિવાય અવશિષ્ટ ત્રણ સામાયિકેને પૂર્વ પ્રતિપનક હોય જ છે. ફક્ત તેજસ કાર્માણ શરીર યુક્ત કાર્પણ કાર્ય વેગમાં જ વર્તમાન જીવ અપાતરાલ ગતિમાં આદિના બે સામાયિકોના પૂર્વ પ્રતિ પનક જ થઈ શકે તેમ છે. તથા કેવલિ સમુદ્દઘાતમાં તે જીવ સમ્યકત્વ અને ચારિત્ર આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. કેવલ મને ચોગમાં અને કેવલ વાયેગમાં કેઈપણ સામાયિક હોતું નથી કેમ કે ન તે ફક્ત વાયેગ હોય છે અને ન ફક્ત મનેયેગ હોય છે. કાયાગ અને