________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् टए पधमानको भवति, सर्वविरतिसामायिकस्य प्रतिपचा तु भवस्येव । पूर्वपतिपत्रस्तु सर्वेषामपि सामायिकानां भवति । मनःपर्ययज्ञानी तु देशविरतिरहितस्य सामायिकत्रयस्य पूर्वपतिपत्रक एव भवति, न तु प्रतिपधमानकः। भवस्थ केवली तु सम्यक्त्वचारित्रसामायिकयोः पूर्वपतिपन एव भवति, न तु प्रतिपधमानक इति ॥१८॥
तथा-मनोवाकायलक्षणं त्रिविधमपि योगमाश्रित्य क्व कि सामायिक भवतीति वक्तव्यम् । यथा-ओघतस्त्रिविधमपि योगमाश्रिता जीवा विवक्षिते काले चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानका भवन्ति, पूर्वप्रतिपन्नास्तु सन्त्येव । विभागतस्तु-औदारिककाययुक्ते योगत्रये चतुर्णामपि सामायिकानां प्रतिपधमानका देशविरति सामायिक इन तीन सामायिकों का प्रतिपत्तो नहीं होता है। किन्तु सर्व विरति सामायिक का ते। यह प्रतिपत्तो हो सकता है। तथा यह चारों सामायिकों का पूर्व प्रतिपन्नक तो होता ही है। मनः पर्ययज्ञानी जो है, वह देशविरति सामायिक को छोडकर तीन सामाः यिकों का पूर्वप्रतिपक्षक होता है-प्रतिपद्यमानक नहीं होता। जो भवस्थ केवली है वे सम्यक्त्व सामायिक और चारित्रसामायिक के पूर्व प्रतिपन्नक ही होते है। प्रतिपद्यमानक नहीं होते ॥ १८ ॥
तथा-मन, वचन और काय इन तीन योगों को आश्रित करके 'कहां कौन सामायिक होता है ? यह भी कहना चाहिये-जैसे-सामान्य रूप से तीन योगों को लेकर जीव विवक्षित समय में चारों भी सामा. यिकों के प्रतिपत्ता हो सकते हैं। तथा इनके-चारों के तो-ये पूर्वप्रतिपन्नक होते ही हैं। विभाग की अपेक्षा विचार करने पर-औदा. છે. અવધિજ્ઞાની સમ્યકત્વ સામાયિક, શ્રત સામાયિક અને દેશવિરતિ સામા યિક આ ત્રણ સામાયિકને તે તે પ્રતિપત્તા હેત નથી. પરંતુ સર્વવિરતિ સામાયિકને તે એ પ્રતિપતા થઈ શકે છે. તથા આ ચારેચાર સામાયિકોને પૂર્વ પ્રતિપન્નક તે હોય જ છે. મનાપર્યયજ્ઞાની જે છે તે દેશવિરતિ સામા યિકને છોડીને ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપનાક હોય છે, પતિપદ્યમાનક હોતો નથી. જે ભવસ્થ કેવલી છે તે સમ્યક્રવ સામાયિક અને ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જ હોય છે, પ્રતિપદ્યમાનક હોતા નથી. પ૧તા
- તથા -મન, વચન અને કાય આ ત્રણે વેગોને આશ્રિત કરીને કયા કર્યા સામયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ-સામાન્ય રૂપથી ત્રણ યોગને લઈને જીવ વિવક્ષિત સમયમાં ચાર ચાર સામાયિકને પ્રતિ. પત્તા થઈ શકે છે, તથા એમના ચારેચારને તો એ પૂર્વ પ્રતિપક હોય જ છે.