________________
७९४
अनुयोगद्वारसू स्थितपक्षेतु-दर्शनज्ञानचारित्राणि श्रीण्यपि सामायिकानि समुदितान्येवेष्टार्थ साधकानि, न तु प्रत्येकम् । यथा-वैधभैषजातुरपतिचारकाणां समुदितानामेव आरोग्य पतिकारणत्वं, तथैव सम्यक्त्वेन सम्यक्त्वं श्रद्धत्ते, ज्ञानेन तु जानाति, चारित्रेण तु सर्वसावद्याद् विरमतीति समुदितान्येव मोक्ष प्रतिकारणमिति ॥ इति द्वादशं द्वारम् ॥१२॥
सामायिकं किं-कि स्वरूपमिति वक्तव्यम् । अयं भावः-सामायिकं किं जीव: १, उताजीः १ २, जीवत्वेऽजीवत्वे वा किं गुणः सामायिकं ? ३, किंवा इयम् ? ४ किं वा जीवाजीवोभयं सामायिकम् १ ५, किं वा जीवाजीवेभ्यो व्यतिरिक्तं शशविषाणवन्ध्यापुत्रवत् शून्यात्मकं सामायिकम् ? ६, इति षटू प्रभाः । परन्तु जो स्थिति पक्ष हैं, उस में नो 'दर्शन, ज्ञान और चरित्र ये तीनों ही सामायिक जब एक आत्मा में समुदित होते हैं तभी इष्ट अर्थ के साधक होते हैं-अलग २ रहकर नहीं । ऐसी मान्यता है। जैसे आरोग्य के प्रति वैद्य भैषज और आतुरजनके प्रतिचारक इन तीनों की एकता में कारणता है। इसी प्रकार जब आस्मासम्यक्त्व से सच्चा प्रद्धान करता है, ज्ञान से अच्छे प्रकार जानता है और चारित्र से सर्व. सावधयोग से विरक्त होता है तब इस प्रकार से समुदित हुए इन तीनों में मेक्ष के प्रतिकारणता आती है । इस प्रकार यह १२ वां द्वार है।-- तथा सामायिक का क्या स्वरूप है। यह भी कहना चाहिये । इसका भाव यह है-सामायिक क्या जीवरूप है ? अथवा अंजीवरूप है ? या गुणरूप है? या द्रव्यरूप है ? अथवा जीव अजीव उभयरूप है ? या जीव अजीव से भिन्न शश विषाण के जैसा या वन्ध्यापुत्र के जैस शुन्यस्वरूप જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે સામાયિકે જ્યારે એક આત્મામાં સમુદિત હોય છે ત્યારે જ ઈષ્ટ અર્થ સાધક હોય છે. પૃથક પૃથક્ રહીને નહિ. એવી માન્યતા છે. જેમાં આરોગ્ય પ્રત્યે વૈદ્ય, ભૈષજ અને આતુરજન પ્રત્યે ચારક એઓ ત્રણેની એક્તામાં કારણતા છે, તેમ જ જ્યારે આત્મા સમ્યકત્વથી સાચું શ્રદ્ધાન કરે છે, જ્ઞાનથી સારી રીતે જાણે છે. અને ચારિત્રથીસમુદિત થયેલ આ ત્રણેમાં મોક્ષ પ્રત્યે કારણુતા આવે છે. આ પ્રમાણે આ ૧૨ મું દ્વાર છે.
તથા સામાયિકનું વરૂપ કેવું છે? આ વિષે પણ કહેવું જોઈએ. આને ભાવ આ પ્રમાણે છે કે-સામાયિક શું જીવનરૂપ છે? અથવા અવરૂપ છે? કે ગુણરૂપ છે? કે દ્રવ્યરૂપ છે? અથવા જીવ અજીવ ઉભયરૂપ છે? યા જીવ અજીવથી બિન શશ વિષાણની જેમ કે વધ્યા પુત્રની જેમ શૂન્યસ્વરૂપ છે? આ પ્રમાણે સામાયિકના સંબંધમાં આ ૬ પ્રશ્નો ઉપસ્થિત