________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १८८ द्रव्यप्रमाणनिरूपणम् उन्हों ने यह कहा है कि द्रव्य को विषय करने वाले प्रमाण का नाम द्रव्य प्रमाण है । इस द्रव्य प्रमाण में द्रव्यों के एक प्रदेशी पुद्गल परमाणु
आदिकों के तथा धान्योदिक द्रव्यों के प्रमाण को कहनेवाले अन्तरंग बहिरंग साधनों का विचार प्रकट किया है। अन्तरंग साधनों में द्रव्य के प्रदेश और बहिरंग साधनों में इन प्रदेशों से अतिरिक्त धान्यादिकों के भाप के साधन गृहीत किये गये हैं। पुद्गल द्रव्य का यह अविभाज्य अंश परमाणु है-इस विषय को कहने वाला उसका एक प्रदेश से निष्पन्न होना है। क्योंकि पुद्गल का परमाणु एक प्रदेश वाला ही होता है यह द्विप्रदेशी स्कंध है, यह त्रिप्रदेशी स्कंध है यावत् यह अनंत प्रदेशी स्कंध है इस बात को कहने वाला उनका दो प्रदेशों से, तीन प्रदेशों से यावत् अनंत प्रदेशों से निष्पन्न होना है । क्यों कि द्विप्रदेशी स्कंध दो पुद्गल परमाणुओं के संयोग से, त्रिप्रदेशी स्कंध तीन पुद्गल परमाणुओं के संयोग से यावत् अनंत प्रदेशी स्कंध अनंत पुद्गल परमाणुओं के संयोग से निष्पन्न होता है । इस प्रकार प्रदेश, एवं प्रदेशों से निष्पन्न द्रव्य-पुद्गल परमाणु और द्विप्रदेशी आदि स्कंधों का जानना यह द्रव्यप्रमाण है यह प्रदेशों से निष्पन्न हुआ है अतः यह द्रव्यप्रमाण प्रदेशनिष्पन्न कहा गया है। तथा विभागनिष्पन्न द्रव्यप्रमाण इस प्रदेशनिष्पनप्रमाण કહ્યું છે કે દ્રવ્યના વિષયી પ્રમાણુનું નામ દ્રવ્ય પ્રમાણ છે. આ દ્રવ્ય પ્રમાણમાં દ્રવ્યોના એક પ્રદેશી પુલ પરમાણુ વગેરેના તેમજ ધાન્ય વગેરેના દ્રના પ્રમાણને કહેનારા અંતરંગ બહિરંગ સાધને વિષે વિચાર કર્યો છે, અંતરંગ સાધનમાં દ્રવ્યના પ્રદેશ અને બહિરંગ સાધનમાં આ પ્રદેશો સિવાય ધાન્યાદિકેના માપના સાધને સંગૃહીત કરવામાં આવેલ છે. પુલ દ્રવ્યને આ અવિભાજ્ય અંશ પરમાણુ છે. આ વિષયને કહેનાર તેનું એક પ્રદેશથી નિષ્પન્ન થવું છે. કેમકે પુલને પરમાણુ એક પ્રદેશ યુક્ત જ હોય છે. આ ક્રિપ્રદેશી કંપ છે, આ ત્રિપ્રદેશી કપ છે યાવત્ આ અનંત પ્રદેશી સ્કંધ છે. આ વાતને કહેનાર તેમનું બે પ્રદેશથી ત્રણ પ્રદેશથી થાવત્ सन'. प्रशाथी निन्न छ... म-विहशी : २४५ मे..युद्धव ५२मायान. संयोगयी यावत् सनत ... प्रशा स न પદ્લ પરમાણુઓના સંયોગથી નિષ્પન્ન થાય છે. ' આ પ્રમાણે પ્રદેશ અને પ્રદેશોથી નિષ્પન્ન દ્રવ્ય, પુલ પરમાણુ અને દ્વિપદેશી વગેરે કંધનું જ્ઞાન દ્રવ્ય પ્રમાણ છે આ પ્રદેશોથી નિષ્પન્ન થયેલ છે એથી આ દ્રવ્ય પ્રમાણુ પ્રદેશ નિ૫ત્ત કહેવાય છે. તેમજ વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણ