________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १९५ उत्सेधागुलप्रमाण निरूपणम् यह बात कही गई है। यहां पर ऐसी आशंका नहीं करनी चाहिए कि सूत्रकार ने पहिले तो ऐसा कहा है कि-उच्छलक्षणलक्षिणका आदिकों में पूर्व पूर्व की अपेक्षा आगे आगे के लक्षण लक्षिणणका आदिकों में अठगुनारना है। फिर बाद में ऐसा कहा है कि ये अनंत व्यावहारिक परमाणुओं के एकीभवनरूप-संयोग से भी निष्पन होते हैं-अतः इन दोनों प्रकार के कथनों में परस्पर में विरोध आता है क्योंकि पूर्वकथनानुसार से उत्तरोत्तर में पहिले पहिले की अपेक्षा अष्टगुणता और द्वितीय कथन प्रकार से अनंत परमाणु निष्पनतारूप समानता जाहिर होती है। क्योंकि इन सबमें अनंत परमाणुओं से निष्पन्न होनापना जो समान . धर्म है. यह व्यभिचरित नहीं होता है । इस प्रकार प्रथम कथन प्रकार सामान्य रूप से है । और द्वितीय प्रकार विशेष रूप से है ऐसा जानना चाहिये तात्पर्य कहने का यह है कि इन सबमें " अनंत परमाणुओं से उत्पन्न होना" यह समान धर्म है-परन्तु यह समान धर्म सबमें होने पर भी पूर्व पूर्व की अपेक्षा उत्तरोत्तर में अष्ट गुणाधिकता रूप वैशिष्टय है। अपने आप या पर के निमित्त से जो ऊर्च, अधः एवं तिर्यक् प्रचलन धर्मवाली रेणु है यह ऊर्ध्वरेणु है । रेणु नाम धूलीका है। यह स्वतः કરવામાં આવી છે. અહીં આ જાતની આશંકા થવી જ ન જોઈએ કે સૂત્ર કારે પહેલાં તે એમ કહ્યું છે કે ઉછૂલકિા વગેરે જે છે તે પૂર્વપૂર્વની અપેક્ષાએ ત્યાર પછીના-રલક્ષણહિણકા વગેરે કરતાં આઠ ગણા. વધારે છે. ત્યાર પછી આ પ્રમાણે કહ્યું છે કે આ અનંત વ્યાવહારિક પરમાણુઓના એકીભવન રૂપ સ યોગથી પણ નિષ્પન્ન થાય છે. એથી આ બન્ને જાતના કથનમાં પરસ્પર વિરોધ જેવું દેખાય છે કેમકે પૂર્વકથન પ્રકારથી ઉત્તરોત્તરમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ અણગુણતા અને દ્વિતીય કથન પ્રકારથી અનંત પરમાણુ નિષ્પન્નતા રૂપ સમાનતા સ્પષ્ટ થાય છે. કેમકે આ સર્વેમાં અનંત પરમાણુઓથી નિષ્પન્નતા રૂપ જે સમાનધર્મ છે, તે વ્યભિચરિત થતા નથી આ પ્રમાણે પ્રથમ કથન પ્ર.ર સામાન્ય રૂપથી જ છે. અને દ્વિતીય પ્રકાર વિશેષ રૂપથી છે, એમ જાણવું જોઈએ તાત્પર્ય આ પ્રમાણે છે કે, આ સર્વમાં “અનંત પરમાણુઓથી ઉત્પન્ન થવું ” આ સમાન ધર્મ છે. પણ આ સમાન ધર્મ સવમાં છે છતાંએ પૂર્વ પૂર્વની અપેક્ષાએ ત્યાર પછીના સર્વમાં અષ્ટગુણધિકતા રૂપ વિશિષ્ટતા છે. પોતાની મેળે જ અથવા બીજાથી પ્રેરિત થઈને જે ઉર્વ, અધઃ અને તિય પ્રચલન ધર્મ યુક્ત રેણુ છે, તે ઉકેશુ . છે. રણુ ધૂલિનું નામ છે આ પોતાની મેળે અથવા તે પવન વગેરેથી પ્રેરિત