________________
AA
अयनोगद्वारसूत्रे. स्वरूप का यह कथन है। नो आगमकी अपेक्षा द्रव्य संख के भेदों का इस प्रकार कथन समाप्त होने पर द्रव्यशंख का.स्वरूप कथन समाप्त हुआ।
भावार्थ-इस सूत्र द्वारा सूत्रकार ने संख्या प्रमाण का निरूपण प्रारंभ होने का कथन किया है। इसमें उन्होंने यह कहा है कि संख्या प्रमाण-नामसंख्या १, स्थापनासंख्या २, द्रव्यसंख्या, ३, औपम्यसंख्या ४, परिमाण मंख्या ५, ज्ञान संख्या ६, गणनासंख्या ७..और भाव संख्या८ के भेद से आठ प्रकार का होता है । आठ में तीन के स्वरूप का वर्णन सूत्रकार यहां करते हैं और पांच के स्वरूप का वर्णन आगे करेंगे। इनमें संख्या प्रमाण के विषय में ऐसा कहा है कि-'संख' यह शब्द संख्या और शंख इन दोनों का बाचक होता है। इसलिये जहाँ पर जिन शब्द की घटना से अर्थ मतीनि होवे वहां पर उस शब्द की घटना करके विवक्षित अर्थ संगत कर लेना चाहिये। किसी भी जीव अथवा अजीव आदि पदार्थ को संख्या ऐसा नाम रखना इसका नाम संख्या है। काष्ठ कर्म आदि में 'यह संख्या है' इस प्रकार की स्थापना करना इसका नाम 'स्थापनासंख्या' है नामसंख्या और. આગમની અપેક્ષાએ દ્રવ્ય શંખના ભેદનું આ પ્રમાણે વક્તવ્ય સમાપ્ત થતાં દ્રવ્ય શંખના રૂપનું કથન સમાપ્ત થયું છે તેમ સમજવું. , 1 ભાવાર્થ –આ સૂત્ર વડે સૂત્રકારે સંખ્યા પ્રમાણના નિરૂપણરભનું કથન સ્પષ્ટ કર્યું છે. આમાં તેઓશ્રીએ આમ કહ્યું છે કે સંખ્યા પ્રમાણુनामसया ? स्थापना २, द्रव्य ५॥ 3, मी५भ्यसया ४, परिमाण: सभ्या ५, ज्ञानस भ्या ६, गनास या ७. अन सा સંખ્યાના ભેદથી આઠ પ્રકારનું છે. આઠમાંથી ત્રના રૂપનું વર્ણન સૂત્રકાર અહીં કરે છે અને શેષ પાંચનું વર્ણન હવે પછી કરશે. આમાં સંખ્યા પ્રમાણના સંબંધમાં આમ કહેવામાં આવ્યું છે કે “સંa' આ પદ શંખ-પંખ્યા અને શંખ આ બને અર્થોને સ્પષ્ટ કરે છે. એથી જ્યાં જે શબરની ઘટનાથી અથ–પ્રતીતિ હોય ત્યાં તે શબ્દની ઘટના કરીને વિરક્ષિત અર્થની સંગતિ બેસાડી લેવી જોઈએ. કેઈ પણ જીવ અથવા અજીવ આદિ પદાર્થની સંખ્યા એવું નામ રાખવું તે નામસંખ્યા કહેવાય છે. કાષ્ઠ કર્મ વગેરેમાં “આ સંખ્યા છે. આ જાતની સ્થાપના કરવી તેનું નામ “રથાપના સંખ્યા છે” “નામ સંખ્યા અને સ્થાપના સંખ્યામાં તફાવત છે, તે આ