________________
अनुयोगद्वारसूत्रे तीति मृगसम इत्युच्यते । तथा-धरणिसमः-धरणियथा सर्व सहामवति, तथैवाय. मपि सर्व सहो भवतीत्यस्य धरणीतुल्यता बोध्या। तथा-जलरुहसम:- जलरुह पश्चं तत्सपः । अयं भावा-यथा-पझं पङ्काजातं जलात् संवदितमपि ताभ्यामलिप्तं भवति तथैवायमपि संसारे समुम्पन्नः संदितोऽपि संसारादलिप्त एव तिष्ठीते। तथा-रविसमा-यथा रवित सर्वपकाशको भवति तथैगयमपि धर्मास्तिकायादिसमरतरतुजतं साकल्येन प्रकाशयतीति भावः । तथा-पचनसम:-पवनो यथा सर्वत्रामतिहतगतिभाति तथैवायमपि सर्वनाऽपतिबद्धविहरगशीलो भवतीति । पूर्व भूतश्च यो भवति स श्रमण इत्युच्यते ॥५॥ एवंगुणविशिष्टश्च श्रवणस्तदेव सदा भयभीतचित्त रहता है, उसी प्रकार यह भी संसार के भय से चकित चित्त रहता है। तथा यह घरणिसम होता है, जैसे पृथिवी सब कुछ सहन करती है, उसी प्रकार यह भी सबसह होता है। तथा यह जलरुह सम होता है-जिस प्रकार जलरुह कमल-पंक से उत्पन्न होता है और जल से संवर्द्धित होता है, तो भी इन दोनों से अलिप्त रहता है-उसी प्रकार यह भी संसार में उत्पन्न होकर और संसार में ही बढकर उससे अलिप्त ही रहता है । तथा यह रविमम होता है-जैसे सूर्य प्रकाशक होना है, उसी प्रकार यह भी धर्मास्तिकायादिरूप समस्त वस्तुजात का सम्पूर्णरूप से प्रकाशक होता है, तथा यह पवन सम होता है-जिन प्रकार वायु सर्वत्र अप्रतिहत गतिवाला है। उसी प्रकार यह भी सर्वत्र अप्रतिबद्ध विहरणशील होता है । ऐसा जो होता है, वह श्रमण कहलाता है । इन गुणों से विशिष्ट श्रमण तभी होता है। ચિત્ત થઈને રહે છે, તેમજ આ પશુ સંસારના ભપથી ચકિત ચિત્ત રહે છે. તથા આ ધરણિયમ હોય છે, જેમ પૃથિવી બધું સહન કરે છે, તેમજ આ પણ સર્વસહ હોય છે. તેમજ આ જલરુહ સમ હોય છે, જેમ જલહકમળ-પકથી ઉત્પન્ન થાય છે અને પાણીથી સંવદ્વિત થાય છે, છતાંએ એઓ બનેથી અલિપ્ત રહે છે તેમજ આ પણ સંસારમાં ઉત્પન્ન થઈને અને સંસારમાં જ સંપદ્ધિત થઈને તેનાથી અલિપ્ત જ રહે છે તથા આ રવિ સમ છે, જેમ સૂર્ય સર્વ પ્રકાશક હોય છે તેમજ આ પણ ધર્માસ્તિકાયાદિ રૂ૫ સમસ્ત વસ્તુ જાતને સંપૂર્ણપણે પ્રકાશક હોય છે, તથા આ પવન સમ હોય છે, જેમ વાયુ સર્વત્ર અપ્રતિહત ગતિપન હોય છે. તેમજ આ પણ સર્વત્ર અપ્રતિબદ્ધ વિહરણશીલ હોય છે. એ જે હોય છે તે શ્રમણ કહેવાય છે. આ સર્વગુણથી વિશિષ્ટ શ્રમણ ત્યારે જ કહેવાય છે કે જ્યારે